Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિ].
આજે પણ કહ્યું તેમ ભૂલ કરવા તૈયાર હોય તે હું પણ તૈયાર છું. પણ તે લોકે ઔયિક ચોથ માનવા તૈયાર નથી, ઔયિક ચોથ બેલવા ય તૈયાર નથી. મારા મેઢાંની વાત કરવી નથી. શાસ્ત્રાનાં પાના જેવા તૈયાર હોય અને તે મુજબ વાત કરવા તૈયાર { હોય તે બધી તૈયારી છે. એ મુજબ વાત કરવી હોય તે ખાનગીમાં કે જાહેરમાં વાત કરવા તૈયાર છું. શાસ્ત્રને આઘુ રાખે તો વાત કઈ રીતે થાય? આ વાત એકવાર નહિ, અનેકવાર કહેવાઈ ગઈ છે.
બાકી યુગપ્રધાન પૂ. આ. શ્રી વિ. કાલિક સૂ. મહારાજા કે, વાચકપ્રવર પૂ. શ્રી ? 4 ઉમાસ્વાતિજી મ.ની ભૂલ કાઢનારા પાપાત્માએાનું મોટું જેવું તે પણ પાપ છે? છે
પ્ર : છઠની ક્ષય–વૃધિમાં તૈયાર છો ને?
ઉ૦ : ત્યાં લખીશ કે આ ખોટું છે પણ સકલ શ્રી સંઘની શાંતિ માટે અને ? 8 બધા સંવત્સરીની આરાધના ઔચિકી ચેાથે કરે માટે કર્યું છે.
આ માટે મારી ભલામણ છે કે, તમે બધા ડાહ્યા થઈ જાઓ. તમે ડાહ્યા હશો તે છે 8 યથેચ્છ પ્રલાપ કરનારને મૂંગા જ મરવું પડે. આજે સાચું સમજવાનો પ્રયત્ન કેઈ કરતા
નથી તેથી આવાં ગપ્પાં ચાલ્યા કરે છે. તમે સૌ સત્યના જ્ઞાતા બની એની જ ઉપાસના કરનારા બને એજ એક શુભાભિલાષા
પૂ. પરમતારક ગુરૂદેવેશશ્રીજી પ્રત્યેની ભકિતથી પ્રેરાઈને અને સુજ્ઞજને વાસ્તવિક છે ઇતિહાસની સત્યતાને જાણે તે માટે આ પ્રયત્ન કર્યો છે. બાકી આવા ખોટા અને તેમના જે ખુલા ટેકેદારે કરતાં છૂપા ટેકેકારો આ કાળમાં બધે ઘણુ બધા છે. દેખાવ “હિતષીને ન કરે અને કામ હિતશત્રુ’નું કરે અને ઉપરથી “આપ્ત” બની શિખામણ પણ આપે કે- હાથી પાછળ કૂતરા ભસ્યા કરે. આપણે જ્યાં બધાને જવાબ આપે. કરશે તે ભાગવશે. તેનું મેં ગંધાશે વગેરે વગેરે..” આવું આવું જાણવા-સાંભળવા પણ મળવાનું છે તેને મને પુરે ખ્યાલ છે. પણ ઉપર જણાવ્યું તેમ પૂજ્ય પાઠશ્રીજીની ભક્તિથી જ આ પ્રયત્ન છે છે છે. દુનિયામાં પણ કહેવાય કે-બાપને ગાળ દે તે સાચો દીકરો ક્યારેય સાંખી ન લે. છે શક્તિ પ્રમાણે પ્રતિકાર કરે છે. જેને પિતાના તારક પૂ. ગુરૂદેવ માટે લાગે તેને દુઃખ { થયા વિના રહે જ નહિ. અસત્યના પ્રતિકારમાં ઉદાસીન એવા હિતેરછુએ સ્વાં તે ન દે છે કરે પણ બીજાને ય ન કરવા દે તેવી વૃત્તિવાળા હોય છે. સ્વયં સાથ-સહકાર તો ના છે
આપે પણ ઉત્સાહ તેડવાનું કામ કરે. સુગરીએ સારા ભાવે કપિ–વાનરને સલાહ { આપેલી તે કપિએ જણાવેલ કે–અસમર્થો ગૃહારંભે, સમર્થોડસ્તિ ગૃહભંજન—આવી છે
વૃત્તિ ન દાખવે તેટલે મોટે ઉપકાર!