Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* બિહીવટકા ,
રવિશિ.
પ્યારા ભૂલકાઓ..
અરે! આ તે ગમી ગયું. અરે! આ તો મઝાનું છે. અરે ! આ તો મનમાં રમવા લાગ્યું. અરે ! આ તો પ્રથમ નજરે જ વાંચવાનું મન થઈ ગયું. અરે! આ બાલવાટિકામાં તો અનેક અવનવી નવીનતાએ એકી સાથે નજરે ચઢે છે. આવું કાલુ કાલુ બોલનારા–લખનારા એક બાલુડાને જરા સાંભળે અને વાંચે.
અમારી બાલવાટિકા ૪૨ મહિને નવા-નવા સાજ-શણગાર સજી, બની-ઠની, છે તેયાર થઈને આવે છે. નવી તાજગી લાવનારું લખાણ, અવનવું લખાણ અને સંસ્કાર
પોશક લખાણ આપણે સૌ મોકલીએ છે તેને ચટકેઢાર બનાવી આપણી બાલવાટિકામાં હરહમેશ પીરસાય છે. આથી આપણી બાલવાટિકા દિન-પ્રતિદિન આગળને આગળ વધતી જાય છે.
મારા આબાલવૃદ્ધ, આ બાલવાટિકાનું અવશ્યમેવ અવગાહન કરજે, આ આપણા | બાલવાટિકા આપણ સૌને જ્ઞાન સાથે ગમ્મત આપશે. બુદ્ધિ સાથે ધર્મ ઉપરની શ્રદ્ધા
વધારશે વાર્તા સાથે જૈન ધર્મના પટાભેદે બતાવશે, કાંઈક આચરણ કરવા યોગ્ય તે | કાંઈક જાણવા યોગ્ય પણ બનાવશે.
નાના પ્રકારના લખાણ વાંચવાથી આપણને જેન ધર્મ તથા દુનિયાભરનું જ્ઞાન છે થાય છે. મન આનંઢની હેલીઓથી ઉભરાય છે. માટે હે ભૂલકાઓ, આ બાલવાટિકાનું વાંચન તમે કરજો અને સૌને કરાવજો. ઉનાળાની રજાઓમાં જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું તે તત્ત્વજ્ઞાન, સૌની જાણમાં આવે તે માટે આપણે સૌ સુંઠરાક્ષરે લખી મોકલીએ. હું ! સંપાઢીને વિનંતી કરું છું કે અમારા મેકલેલ લખાણે તરત જ અમારી બાલ- 1 ઇ વાટકામાં પેસ કરવા વિનંતી.
અમારી બાલવાટિકા એક ઘટાદાર વડલો છે. જે શિશુ સુમિત્ર
ભાઈ શિશુ! તમારા હોદ્દગાર સાંભળ્યા–વાંચ્યા. આનંદ. તમારા સૌના લખાણે ન મળે છે. મર્યાત્રા કારણે બધા બહાર મૂકી શકતો નથી પણ જેટલા વહેલા બને તેટલા વહેલા બહાર પાડવા અવશર લઈશ.
–એજ રવિશિશુ છે. જૈન શાસન કાર્યાલય |