Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૮૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1
આજે દાન દેનારને ઢાનમાં વધારે પ્રેમ છે કે પૈસા કમાવામાં વધારે પ્રેમ છે? - શીલ પાળનારને પણ બ્રહ્મચર્ય ઉપર વધારે પ્રેમ છે કે અબ્રહ્મ ઉપર વધારે પ્રેમ છે ? ? 8 તપ કરનારને પણ તપ ઊપર પ્રેમ છે કે ખાવા-પીવાદિ ઊપર પ્રેમ છે? તમને તમારા !
ઘરબારા િગમે છે કે નથી ગમતા ? ઘરમાં મઝેથી રહે તેનામાં સમકિન હોય? તે ? ૧ શ્રાવક પણ હોય? શ્રાવક ઘરમાં મથી રહે ? જ ઘર-બારાઢિ છોડવાના જ વિચા4 રમાં હોય તે શ્રાવક છે. તમને લાગે છે કે-આપણે ઘરમાં રહ્યા છીએ તે રોગી છીએ { માટે રહ્યા છીએ. ઘર-બારા િગમે તો મોટામાં મોટા પાપી છીએ! છે ઘર-બારાદ્ધિ શાથી ગમે? અવિરતિ નામના પાપના ઊઢયથી. તે ગમે તે સારું છે { લાગે તે તે મિથ્યાત્વના ઊઢયથી. ઘર-બાર, પૈસા–ટકાઢિ ગમે તો સમજી લેવું કે છે તે હજી સુધી સમ્યકત્વ આવ્યું લાગતું નથી. સારું-સારું ખાવા-પીવાહિ મળે અને
પેટને પૂછયા વિના ખાય તે ડાહ્ય કહેવાય કે મૂરખ કહેવાય? તેમ ધર્મ કરનારને છે ઘર ગમે ? પેઢી ગમે ? પૈસા–ટકાદિ ગમે ? લેક માન-પાના િઆપે તે ગમે? ગમે છે તે મારો રોગ ગાઢ છે તેમ સમજાય છે ? તે રાગ કાઢવા દવા કરી ? કે સભા : રોગ તે કાઢવો છે. પણ આપ જે પશ્યનું પાલન કરવાનું કહો છો તે ભારે લાગે છે.
ઉ૦ શરીરના પ્રેમી છે પણ હેકટર જે અને જેટલું આપે તે જ ખાય છે ! છે અને પીએ છે. તે આત્માના પ્રેમી છોને ભારે લાગે? આજના ડેકટર તે ખરેખર છે છે ડોકટરે રહ્યા નથી. કેવળ પૈસા કમાવાની જ મહેનત કરે છે. રેગની પરીક્ષા પણ લગ- ૪
ભગ કરતા નથી. સારો માણસ પણ જિંદગીભર માં રહે તેવી મહેનત કરે છે. સુખીને છે છે તે માને કે “સોનાની ચકલી મલી ગઈ !
માટે આ મહષિ સમજાવી રહ્યા છે કે જેને સંસારના સુખની જ કિંમત હોય ? છે તેને ધર્મની કિંમત હોય જ નહિ. તે ધર્મ કરે તે પણ સંસાર માટે જ કરે. તમને છે બધાને ઘમ વહાલો છે કે પૈસે વહાલો છે? તમે બધા મઝામાં છો તે ઘાયું સુખ
છે, પૈસો છે માટે કે આ ધર્મ મળે છે માટે મઝામાં છે ? કરિદ્રી પણ જે દરિદ્રીપણાની ફરિયાદ ન કરે તે તે ધર્મ છે. શ્રીમંત પણ જે શ્રીમંતાઈની કરિયાઢ કરે કે- ૬ “આ શ્રીમંતાઈ મારી પાસે ઘણું ઘણું પાપ કરાવે છે તે તે ય ધમી છે ! દુનિયાના છે સુખમાં પડેલાને પણ જે સુખ ભૂંડું લાગે તે તે ય ધમી છે. “આ દુનિયાના સુખે જ
મને ભૂલાવ્યો છે, મારી પાસે બધું ભૂલાવ્યું છે તેમ તમને લાગે છે? મારી પાસે 8 ઘણું ઘણું પૈસા હોવા છતાં પણ હજી મને વેપાર-ધંધાદિ કરવાનું મન થાય છે તે છે
оооооооооооооооооооооооооо