Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: પીળીયાવાળાને બધું પીળું જ દેખાય :
–મુ. પ્રશાંતદશન વિ. !
-
-
-
-
-
-
-
-
-
(તપાગચ્છીવિચ્છિન્ન સામાચારી સંરક્ષક, સુગૃહીંત પુણ્યનામધેય, પરમશ્રધેય, ૬ પરમારણ્યપાદ પરમગુરૂદેવેશ સ્વ. પ. પૂ. આ. શ્રી વિ રામચંદ્રસૂરીશ્વરજી મ. સામે છે અણછાજતા મન ઘડંત આક્ષેપ; “ઢાત્રિશa શ્રાવિંશિકા ગ્રન્થના ભાવાનુવાદમાં તથા ?
ન્યાયસિદ્ધાન્ત મુકતાવલી” ભાગ–૨ ના વિવેચનમાં મુ. અભયશેખરવિજય, ગણીએ પ્રસંગે પ્રસંગે કરી પોતાની વિકૃત વિચારધારા અને નાદુરસ્ત મનોશાને ખ્યાલ આપી દીધું છે છે. આ અસાધ્ય રોગથી અને કામમાં ઘર કરી ગયેલા પૂર્વગ્રહથી પીડિત તેમને છે ઇલાજ કઈ મનોવૈજ્ઞાનિક પાસે પણ નથી. તેમને કહેવાને કઈ અર્થ પણ નથી.” કૂતરું છે માણસને કરડે, માણસ કૂતરાને ન કરડે તે ન્યાયે ભસનારાને જવાબ આપવો એ માણસનું કામ નથી. અનેકવાર અનેક પૂજ્યોએ જવાબો આપવા છતાંય કાયમની બેસૂરી છે ફરિયાદ્ધ કરનારાને કેઈ ઈલાજ નથી. તેમના કહ્યાગ્રહ અને કુતર્કોની ભ્રામક જાળમાં
ભલા ભેળા જ ફસાય નહિ તે જ શુભ હેતુથી પૂ. પરમતારક ગુરૂદેવશ્રીજી પ્રત્યેની ! 1 ભકિતથી પ્રેરાઈને સન્માર્ગનું પ્રિઝર્શન કરાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે. વિવેકી ન આત્માઓ હંસદૃષ્ટિ કેળવી સન્માર્ગમાં સ્થિર બની સાચી આરાધના કરી–કરાવી છે આત્મહિતના માર્ગે જરૂર આગળ વધશે જ તેટલી જ અપેક્ષા સાથે શાંતચિત્તે મધ્યસ્થ- છે પણે સૌ વાંચી-વિચારી સન્માર્ગમાં સ્થિર બને તે જ શુભકામના..
આ લેખમાળામાં પ્રસંગે પ્રસંગે સ્વ. પરમગુરૂદેવેશશ્રીજીના પ્રવચને કે–પ્રવ- 5 ૧ ચનશાનો પણ ઉપયોગ કરેલ છે. તે શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજીના જ આશય વિરૂદ્ધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના માગું છું.)
ગુણવાન થવા માટે “વિશિષ્ટ લાયકાત’ જોઈએ છે તેમ ગુણજ્ઞ થવા માટે “નિર્મલ ? દષ્ટિ જોઈએ છે. ગુણાનુરાગી થવા માટે “નિષ્પક્ષતા” જોઈએ છે અને ગુણગ્રાહી થવા છે માટે “નમ્ર બનવું પડે છે. આમાંનું યોગ્યતા, નિર્મલતા, નિષ્પક્ષતા કે નમ્રતા–કશું
જ ન હોય તે માણસ કે પૂર્વગ્રહથી પીડિત, વિકૃત વિચારોવાળો-મનેdશાવાળ ! ન હોય છે તે જોવું હોય તે મુનિશ્રી અભયશેખર વિ. ગણ વિચિત “ન્યાયસિદ્ધાંત જ છે મુક્તાવલી” ભાગ-૨ પૃ. ૧૯૦ ની ટિપ્પણીમાં તેઓ જે લખે છે કે
પણ સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે, “અર્થ-કામની ઇચ્છા છે? તો જ ધર્મ તે કરાય જ નહીં. એ રીતે કરેલ ધર્મ ભૂંડે છે–સંસાર વધારનાર છે-રિબાવીT રિબાવી મારનારો છે–ટૂંકમાં બલવઢનિષ્ટાનુબંધી છે. ને તેથી અક્તવ્ય છે એવું