Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન શાસન (અઠવાડિ%) છે. પછીથી આને લાભ પિતે લે. કેમકે ન તે મી. એઝાજીએ આ લેખ જે ૧૪૩૧ને કહેવાય છે. છપાયેલ છે કેવલ મંદિર તવારીખમાં ઉપયોગી સમજીને દિગંબરના કહેવા મુજબ નેટ રૂપે લખી લખી દીધેલ છે. સંભવ છે કે–ધલેવામાં દિગંબરોની જ વાતે હોવાથી કે દિગંબર એમની સાથે રહેલ હોય અને એને મી. ઓઝા જેવા ભદ્રિક માણસને દીધે હાય.
આટલું હોવાનું સંભવ હોવા છતાં પણ આ તે સાફ છે કે એઝાજીએ કે પણ ઠેકાણે નથી લખ્યું કે આ મંઝિર ૧૪૩૧ માં દિગંબરોએ બનાવ્યું તેમજ એમજ દિગંબરેએ સંવત ૧૪૧૪ માં તીર્થ બનાવ્યું. ૧૮૬૩ માં દરવાજે બનાવ્યું. એઝાજીના નામથી રજુ કરેલ એ લેખ પણ દિગંબરેને જાલી ઠહરાવવામાં પર્યાપ્ત છે. ખાસ અચરજ તે આ છે કે આવા અતિશયવાલા તીર્થક્ષેત્ર માટે દિગંબર લોગ પોતાના તરફથી એક પણ શાસ્ત્રીય પ્રમાણમાં ન્યાયાલયને સૂકા રજુ નથી કરતા તે. એવી હાલતમાં આ નિર્ણય પર આવવું પડે છે કે આ તીર્થ કેઇ પણ રીતે દિગં ? બરી નથી અને જે તાંબર લેગે સંવત ૧૬૪ થી લગાવીને આજ સુધીના મોગલ શહેનશાહ મહારાણા સાહેબ, દિવાન ભંડારીયાની દસ્તાવેજ અને ? પિતાનો વહીવટ બતાવી રહ્યા છે તે જ પ્રામાણિક લાગે છે અને આથી આ તીથ તાંબરી છે એમ અમો ન્યાય આપીએ છીએ એમાં કેઈસંદેહ નથી.
આ તીર્થનું નામ કેશરીયાજી' છે આ નામ પણ પિતે તીર્થનું વેતાંબરપણું છે જ જાહેર કરે છે. કારણ કે દિગંબરોમાં એક પંથ જે વીસપંથીને છે તે પોતાના ! ધર્મથી ફક્ત ભગવાનના ચરણની જે પૂજા માને છે અને બીજા જે તેરાપંથીના પંથના છે છે એ તો ભગવાનના કેઈપણ અંગપર કેઈપણ જાતની પૂજા માનતા જ નથી અને અહીં તે ક્યારથીય ભગવાનના પૂરા શરીર પણ રતલ બંધ કેશર ચઢાવાય છે. એવી દશામાં આ તીર્થ દિગંબરનું હોવું અસંભવ જ છે. આ તીર્થનું શ્રી કેશરીયાજી નામ ? સારી આલમમાં મશહૂર છે અને અકબરના ફરમાનમાં પણ આજ નામ છે. પ્રાચીન સ્તવન આદિમાં પણ ભગવાનના કેશરમાં ડૂબી રહેવાનો સ્પષ્ટ ઉલેખ છે તો પછી ? આ તીર્થ દિગંબર હોવું સંભવિત જ નથી. અને ૧૭૭૭ માં છેવાડવાસીનું બનાવેલ આ તીર્થનું સ્તવન, તથા ગુણસૂરિજીનું સ્તવન, વિનીતસાગરજીનું સ્તવન, શેઠ ભીમસિંહજી પરવાડનું અને બીજા સ્થાનોના અનેક સંઘનું આગમન, તાંબરની તીર્થ વંદના, સંવત ૧૭૫૦ની બનાવેલ શ્રી સૌભાગ્યવિ.ની તીર્થમાલા અને શ્રી શિવવિ. 1 ના શિષ્ય શીલ વિ.ની ૧૭૪૬ની બનાવેલ તીર્થ માલા આદિમાં આ તીર્થનું સ્પષ્ટ નિશ ન હોવાથી આ તીર્થ ઉવેતાંબરનું છે. આમાં કાંઈ પણ સંશય નહીં રહે. (ક્રમશ:) 1