Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શ્વેતાંબર સમવસરણ તીથ–પાવાપુરી
ન તિ પ ત્ર - રૂડો અવસર, લાભ લેવાને
આ તીર્થોને વર્ષો સુધી સારી રીતે ચલાવવા માટે વધતી જતી મોંઘવારીના સમયમાં ખર્ચને પહોંચી વળવા સાધારણ રકમની જરૂરિયાત રહે છે. સારી રીતે જાળવવા જે કાંઈ જુનું બગડી ગયું હોય તેની મરામત પણ કરાવવી પડે. મજુરી માલસામાન, બધું ! 1 જ એવું બન્યું છે. એટલે અત્રે પધારતા યાત્રિકોને અહીં સાધારણખાતે ઉદારતાપૂર્વક
લખાવવા ભલામણ છે જેથી આપણા શાસ્ત્રીય માન્યતાઓને જીવંત રાખી શકાય. સુંદર ! રીતે તીર્થ સાચવી શકાય.
સાથે સાથે કાર્યવાહકેએ તીર્થના સમુચિત વિકાસ અને સુરક્ષા માટે નીચે મુજબ ૧ જના બનાવી છે. સૌએ ઉદારતા પૂર્વક લાભ લેવા વિનંતી છે. રૂા. ૨૧૦૦૧] શ્રી ધર્મશાળા એક રૂમના સુંદર પ્રકારે જિર્ણોદ્ધાર માટે દાતાનું નામ '
રૂમ લગાવાશે. કુલ ૧૩૫ રૂમે છે. બધું કરાવવું જરૂરી છે. રૂ. ૫૦૦૧ ભોજનશાળાની એક દિવસની તિથિ ફેટે મુકવામાં આવશે. રૂા. ૨૫૦ઇ સાધારણ ખાતાની એક તિથિ બેડ ઉપર નામ આવશે.
મહાન તીર્થોમાં કરેલો સદ્વ્યય મહાન ફળઢાયી બને છે. આ બધું કામ ઝડપથી ? સુંદર થઈ જાય તે ઈચ્છવા જોગ છે. માતા-પિતા સ્વજનની કાયમી સ્મૃતિ રહેશે. ભાવિને વંશ વારસ પ્રેરણું પામશે. આ જનામાં લાભ લેવાની ભાવનાવાળા દાતાએાએ Draft/ડ્રાફટ A/c–આ નામને શ્રી જૈન શ્વેતાંબર સમવસરણ તીર્થ પાવાપુરી છે. ડ્રાફટ ફ્લાવ. સંસ્થાના ખાતા A/c નીચેની બેંકમાં છે. તે તે બેન્કના ડ્રાફટ વધુ ? અનુકૂળ ૨ શે.
ચુનીયન બેન્ક ઓફ ઈન્ડીયા, ઈઝરા સ્ટ્રીટ બ્રાન્ચ, કલકત્તા-૧ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર, બ્રાન રેડ, બ્રાન્ચ, કલકત્તા-૧
કેઈપણ બ્રાન્ચન મેકલી શકાશે. ઉપરની બેંકમાં તે જ દિવસે સંસ્થાને ન કે રકમ મળી જાય. રકમ નીચેના સરનામે મોકલવી. વિશ્વભરમાં ઠેર ઠેર પુણ્યશાળી/ 5
શ્રદ્ધાળુ જેના પરિવારે છે. બધા પોતાનું તીર્થ માની આ કામ હાથમાં લે છે આ કાર્ય જલદી પૂર્ણ થઈ જાય. અન્યને પ્રેરણા કરવા ભલામણ છે. ડ્રાફટ મેકલવાનું માટેનું સરનામું : STD, 033 Ph. 2792447 શ્રી ધીરજલાલ વી. કેરડીયા, ૨૨ નિર્મળ ચંદ્ર સ્ટ્રીટ, ૧લે માળે. પ. કલકત્તા-૧૨. પી. ૭૦૦૦૧૨ વેસ્ટ બંગાલ (INDIA)