Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
*
*
DICINZENICLAS 4.81.81 SKOZI VIDEA DREAPON HD1210801
UAN 2001 euro exã Redon PHU TU YH2O 47
AU
અઠવાડિક :
-તંત્રીઓ પ્રેમશેદ મેઘજી ગુઢકા
- ૮મુંબઈ) હેિમેન્દ્રકુમાર સાસુજલાલ શte
(૪૦ ) જિજચંદ્ર કીરચંદ જેઠ
(૧૩ ) નાચંદ અમm &#
(જજ)
હિલા
“
W"\"ાઝા વિરyi ૪. શિવાય ચ માય
વર્ષ: ૧] ૨ ૫૩ અષાઢ સુદ-૧૦ મંગળવાર તા. ૧૫-૭-૯૭ [ અંક : ૪૫+૪૬
- પ્રકીર્ણક ધર્મોપદેશક
- પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ–૧૧ મંગળવાર તા. ૨૧-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ને છે મિચ્છામિ દુક્કમ (પ્રકરણ ૧૮ મું ચાલુ)
-અવ૦) આપ શ્રી નવકાર મહામંત્રમાં મેક્ષ વિના બીજી કશી જ વાત નથી. આવો કે શ્રી નવકાર મહામંત્ર મળવા છતાં પણ, ગણવા છતાં પણ સંસારમાં લહેર કરે, ધર્મ
થાય તે ય ઠીક, ન થાય તે ય વાંધો નહિ, સંસારના સ્વાર્થ માટે જ શ્રી નવકાર આ મહામંત્રી ગણે તે તેને તે ફળે નહિ પણ ફૂટી નીકળે. માત્રા ખાય અને પથ્યનું સેવન ન કરે તે શું થાય ? જેને દુઃખ નથી ગમતું અને દુનિયાનું સુખ જ ગમે છે તે
છવ શ્રી નવકાર મહામંત્ર ગણનારે હોય તે પણ તેને માનનારે નથી. તે સિદ્ધિપદે તે જવા માટે નહિ પણ સારી રીતે સંસાર ખેલવા શ્રી નવકાર મહામંત્ર ગણે છે તે { તેનું ભલું કરી રીતે થાય? તે જીવ શ્રી નવકાર મહામંત્રને પૂજારી નથી પણ ઘર છે આશાતના કરનાર છે. મેક્ષે ગયેલા અને મોક્ષે જવાની મહેનત કરનારા એવા પાંચે R પરમેષ્ઠિઓને નમસ્કાર કરનારો જીવ દુનિયાના સુખમાં મૂંઝાય ? દુઃખથી ગભરાય ? 4 મેક્ષની ઈરછા વિનાનો હોય ? સાધુ થયેલો જીવ પણ સંસારને છોડ્યા પછી પણ સંસારને હૈયામાં રાખે તો તેની મુકિત થાય? સંસારના સુખમાં આસક્ત બનેલા આચાર્યો પણ સાધુપણું પાળવા છતાં ય સંસારમાં રખડે તે વાત મંગુ આચાર્યના દેષ્ટાન્તથી ગ્રન્થકાર પોતે સમજાવવાના છે.