Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
*
વર્ષ ૯ અંક ૪૩+૪૪ તા. ૧-૭–૯૭ :
: ૯૩૫
તે પૂરેપૂરો સંભવ છે. જેમકે આ દિગંબરેએ શ્રી કાશી ભેલપુરના મંદિરની એક મૂર્તિ પર પાછલા ભાગમાં પોતાને લેખ કેતરાવી દીધો છે. જે મૂતિ વેતાંબરના જ મંદિરમાં છે અને એના પર અંગી ના પણ ચઢાવા અસલ થઈ રહ્યાં છે. (દિગંબરે છે આંગી નથી માનતા). આ બધી વાતેથી પ્રતિમાના લેખાથી મંદિરના માલિક ઢિગંબર છે થઈ શક્તા નથી. બીજી આ પણ વાત છે કે દિગંબર પિોતે મંજૂર કરે છે કે ૧૯ વી સદી સુધી અધિકાર ભટ્ટારકોને હતો. આ વાત જે સાચી છે તે દિગંબર લેગોનીયા કમજોરીની વાત જુઠી છે. અને વેતાંબરોને મૂર્તિ ઘુસેડવાનો મોકો જ નથી. વાસ્તવિક્તા ? આ છે કે જેમ મેવાડ આદિના જૈન શેવેતાંબર મંદિરમાં જ રહેતાંબરોની પિલપટીથી ! ટુંઢિયે અને તેરાપંથી જે મૂર્તિને નથી માનનાર છતાં ઉતરે છે અને મન માનેલ વર્તન કરે છે એવી જ રીતે અહીં ભટ્ટાર લેગ ઉતરવા લાગ્યા હશે અને પિતાને છે 1 કારેબાર ચલાવીને તાંબર મંદિરના ઉપર લેખ પણ ખોટાવી દીધા હોય. ભટ્ટારની
આવા ખોટા કાર્યોની સાબિતી ન હોય કેમકે સંવત ૧૯૪૨ માં પણ દિગંબર ભટ્ટારકોએ એવી કાર્યવાહી કરેલ હતી કે જેના વિષયમાં અધિકારીઓને રિપોર્ટ કરીને આ મંદિર રને તાંબર ધર્મનું સાબિત કરેલ અને હવે આ ભટ્ટારકેને ધુલેવા આવવાની મનાઈ ૧ કરેલ.
આથી આ વાત સ્પષ્ટ જાહેર થઈ ગઈ છે કે–મંદિરના લેખ કરાવવાનું કાર્ય ! ઢિગંબરએ કરેલ અને આ કારણથી કતરાવનાર ગિંબરોને અવ્યવહારવાલી દુનિયામાંથી કાઢી મૂકવામાં અને કોઈ પ્રકારની વિશેષ હરકત દુનિયામાં ન રહે આ માટે એમને અનંતકાયના બંદિખાનામાં મોકલી દેવામાં આવે. આ સજા કાંઈ કડવી છે. પરંતુ ઉઝય
પુર અને મેવાડ દેશના પણ કેટલાક સ્થાને જેમકે શ્રી ઋષભદેવજીનું ઉઢયપુરનું મંદિર { ગાષ મેડીનું મંદિર, કેપારીનું મંદિર, ચવલેસરનું મંદિર અને શ્રી અણિકા પાર્વ3 નાથજીનું મંઢિર આઢિમાં આ દિગંબરોએ પિતાને પગપેસારો બેટી રીતે જમાવ ? શરૂ કરેલ છે અને તે જુઠા સાબિત થઈ ચૂક્યા છે. આથી જાણ થાય છે કે આ લોગોની છે આ આઠત થઈ ગઈ છે. તે આવી ખરાબમાં ખરાબ આત મટાડવા માટે એમને આ સજા વધારે છે એવું લાગતું નથી. દિગંબરોની જુઠી સાબિતી રજુઆત કરવાની ને આઠત થઈ છે. આથી જ તે મી. એઝાજીના નામથી એઓ જ જાહેર કરે છે કે{ તેઓ માને છે કે આ તીર્થ શ્રી કેસરીયા દિગંબરોએ ૧૪૩૧ માં બનાવ્યું. એઝાઇએ 1 કેઇપણ લેખમાં આ નથી કહ્યું કે–૧૪૩૧માં આ તીર્થ વિગંબરએ બનાવેલ. વાસ્તવમાં છે
તે દિગંબની આ બ૪માશી છે કે પોતાની જોડે રહેલ માણસને સાથે રંગે કરે અને 3
.
છે