Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઇસ્વી સન ૧૯૪૭ પહેલાં આઝાદી પહેલાના) રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ શ્વેતાંબરનું છે એ આવેલો ન્યાય
પ્રસ્તુતખ્ત–ઉદયચંદજી હ. મહેતા C/o. ગરિમા ટેકસટાઈલ, A [ ક્રમાંક : ૨] ૨૦ બિરલકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ (રાજસ્થાન)
છે. આથી આ નિર્ણય થાય છે કે આ દેરાસર ૧૭વી શતાબ્દિમાં બન્યું છે. અને છે આથી જ તાંબરોએ મંદિરની પૂર્ણતાને લેખ સંવત ૧૬૮૫ને જે સંવત આવ્યો
છે તે જ સાબિતી છે. અને એનાથી જ આ બંને લેખ આ મંદિરની માલિકીના વિષ| યમાં કામ આવે એવા નથી અને મકાનની માલિકી મૂર્તિથી કરવાની કેશિશ જે દિગંબરી. | લકોએ કરી છે તે પણ મૃષા હી હૈ', કેમકે મંદિરના માલિક મૂર્તિના માલિક બને છે એજ વ્યાજ ની છે.
જેમકે જે જે સ્ટેટ મ્યુઝીયમના માલિક હોય છે તે જ મ્યુઝીયમની બધી ચીજોના પછી ભલે તે મૂર્તિ હોય કે શિલાલેખ હોય કે કોઈ પણ ચીજ હોય માલિક હોય છે. | મૂર્તિના લેખમાં નામ આવવાથી કોઈપણ તે નામવાલે મ્યુઝીયમને માલીક બની શકો નથી અને બીજી વાત એ પણ છે કે મૂર્તિયા જેમ મ્યુઝીયમમાં બીજા ઠેકાણેથી લવાયી છે અને મંદિરમાં પણ બીજ ઠેકાણેથી લવાય છે. પરંતુ આટલો ફરક જરૂર છે કે
મ્યુઝીયમમાં બધી ચીજોને સંગ્રહ શેખેળ અને પ્રાચીનતાની દૃષ્ટિથી કરવામાં આવે { છે અને મંદિરમાં મૂર્તિઓ પૂજયતાની બુદ્ધિથી બેસાડવામાં આવે છે. પરંતુ મૂર્તિાથીમકાનની માલિકી થઈ શકતી નથી.
તાંબર અને દિગંબરેના મંદિરની મુલાકાત લેનારાઓને સ્પષ્ટ માલૂમ છે કે ૧ કેટલાક દિગબર મંદિરોમાં વેતાંબર મૂર્તિમાં બિરાજમાન છે અને કેટલાક વેતાંબર છે મંદિરમાં ઢિગંબર મૂર્તિમાં બિરાજમાન છે. આમાં ફક્ત ભગત લેકેની પૂરી સમજદારી ન હોવે તે બીજા લોગોની જેમ બધી પવાસનવાલી મૂર્તિને જૈન મૂર્તિ માની લે. એટલું જ નહીં. પરંતુ કેટલાક ઠેકાણે તે બૌદ્ધમૂર્તિને પણ જેનલેગે માંથી કેટલાક બેસમજ માણસે પોતાના ધર્મની મૂર્તિ માનીને રાજગૃહી જેવા સ્થાનોમાં પૂજે છે. તે વાસ્તવિકતા છે કે જ્યાં સુધી મૂર્તિ લાવનાર, બેસાડનાર અથવા માનનાર પૂરી સમજવા નથી હોતે ત્યાં સુધી સરખી જોઈને સામાન્ય માણસ પોતાના ધર્મની મૂર્તિ માની લે છે. હમણું પણ દિલી શહેરમાં નિકલેલ તાંબર મૂર્તિમાંથી કેટલીક