Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧
વર્ષ ૯ અ ક ૪૨ તા. ૧૭–૬–૯૭ :
L: ૯૦૩
છે જે છે. આવું આવું વર્ણન પણ શાસ્ત્રોમાં જરૂર આવે છે અને આ પ્રકારના વર્ણનને છે તેના સ્વરૂપે સરકારે ત્યાં સુધી વાંધો નહિ. પરંતુ તેના સ્વરૂપે તે ન સ્વીકારે અને * ઊંધી રીતિએ સમજે તો સહેજે ઉન્માદેશક બને. “અર્થ કામ માટે પણ ધર્મ જરૂરી છે કે છે.” એમ જ્ઞાનીઓ જરૂર કહે. પણ “અર્થ-કામ માટે ધર્મ કરો તે ય સારું છે એમ 1 જ્ઞાનીઓ કહે ૪ નહિ. અર્થકામથી મૂઠાવનાર સાધનને જ જે અર્થ કામ માટે સેવાય
તે પછી બાકી શું હે ?
- આટલું સ્પષ્ટ છતાં, શાસ્ત્રના રહસ્યને નહિ પારખી શકનારાએ, શાસ્ત્રકારના છે | નામે પણ ઊંધી વાતો કરે, તો તેમાં નવાઈ પામવા જેવું નથી. ભણી-ગણીને પોપટ ન બની જવું એ જુદી વાત છે અને અંદર રહેલા રહસ્યને તારવવાની તાકાત આવવી? છે એ જુદી વાત છે. “અર્થકામની પ્રાપ્તિ પણ ધર્મ વિના નથી– એમ શાસ્ત્રકારે કહેલ છે એથી એમ ન જ કહેવાય કે-“શાસ્ત્રકારે એમ જ સમજે છે કે- દુનિયાના જીવોને
જે સુખો મળે છે તે પુણ્યથી જ મળે છે પરંતુ તે અધર્મ કરીને પાપ બાંધતા રહે, ઇ. છે તેના કરતાં ઈ ટ વિષયોની પ્રાપ્તિને અંગે પણ ધર્મક્રિયામાં જોડાય તે વફારે ઈષ્ટ છે. ૧ 5 અથવા એમ પણ ન જ કહેવાય કે- “દુનિયાના જીવ અધમ કરતા રહે અને પાપ બાંધે, તેના કરતાં વિષયસુખની પ્રાપ્તિને માટે પણ તેઓ ધર્મ કરીને પુણ્ય બાંધે એવી શાસ્ત્રકારની ચાહના છે. શાસ્ત્રકારેની આવી ચાહના હોય જ નહિ. જેને વાસ્તવિક પરિણામનું ભાન નથી, તે જ આવું લખી કે બોલી શકે. જે વસ્તુસ્વરૂપને અને અર્થ-કામની સાધનાના જ હેતુથી કરેલા ધર્મના પારંપરિક પરિણામને યથાસ્થિત રીતિએ સમજે છે, તે તે આવું લખેય નહિ અને બોલે ય નહિ.”
“ શાસકાર પરમષિઓએ જણાવેલી ધર્મના ફળની વસ્તુસ્થિતિને સમજ - નાર તથા હૃદયપૂર્વક માનનાર, એમ ન જ કહે અગર લખે કે-“શાસ્ત્રાકારેને તમે અધમકરી પાપ બાંયો તે કરતાં વિષયસુખ માટે ય ધર્મ કરો એ વધારે ઈષ્ટ છે” એમ છે બોલનાર કે લખનાર જાણ્યે અજાણ્યે એમ કબૂલ કરી લે છે કે “તમે અધર્મ કરીને
પાપ બાંધે છે. શાસ્ત્રાકારેને થોડું પણ ઈષ્ટ તે છે જ !” જેઓ આવું કબૂલ કરવાને ક તૈયાર ન હોય, તેથી -‘તમે અધમ કરીને પાપ બાંધે તે કરતાં વિષયસુખો માટે
ધમ કરી પુય બાંધો- એ શાસ્ત્રકારોને વધારે ઇષ્ટ છે”-એમ લખાય કે બોલાય નહિ. શાસ્ત્રકાર પરમષિઓને ઈષ્ટ શું ? દુનિયાના આ ધમને આદરી મોક્ષને પામે તે જ ! ધર્મ મોક્ષ માટે છે, કાંઈ સંસાર માટે નથી. મેક્ષ માટે નિરાશસભાવે કરાયેલા ધર્મના યોગે. મેક્ષ થતાં પૂર્વે ઉત્તમ પ્રકારની દુન્યવી સામગ્રી મળી થાય એ જુદી