Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: પીળીયાવાળાને બધું પીળું જ દેખાય :
- મુનિરાજ શ્રી પ્રશાંતદશનવિજયજી મ.
અનંતે પકારી પરમશ્રધેય પરમારાયપાદ પરમતારક પરમગુરૂદેવેશ સ્વ. પ. પૂ. ? { આ. શ્રી વિ રામચંદ્રસૂરીશ્વરજી મ.એ શાસનની જે રક્ષા-આરાધના–પ્રભાવના–સેવા
ભક્તિ કરી તેથી શ્રી જૈનસંઘ અજાણ નથી. પ્રામાણિક વિરોધીઓ પણ હયાપૂર્વક તે. વાત કબૂલ કરે છે કે–આ. વિ. રામચંદ્રસૂરિજી મ.એ જેન શાસનની જે રીતના રક્ષા કરી છે તે જોતાં, શાસનના પ્રશ્નોની વિચારણા તેમને બાજુ ઉપર રાખીને અમે જે કરી તે અમારી ભૂલ હતી.”–આવું સત્ય દીવા જેવું જાણવા છતાં ય તે પૂ. ગુરૂદેવેશ છે ઉપર જે આત્માએ તેને દ્વેષ-ઈષ્યભાવ ધરાવે છે, પૂર્વગ્રહથી પીડિત થઈ વાત વાતમાં છે | ચદ્ધા તઢા ૯ ખે છે તેનાથી જ તેમની મનોદશાને ખ્યાલ આવે છે.
પૂ. પરમતારક ગુરૂદેવેશ ઉપર આવી ઈષ્યવૃત્તિથી પીડિત ગણિશ્રી અભયશેખર છે. વિએ. “ન્યાયસિદ્ધાંત મુકતાવલીના વિવેચનમાં પોતાની વિકૃત વિચારધારાનો પરિચય
કરાવ્યો. “સંસાર સુખને માટે ધર્મ કરવાની પુષ્ટિમાં કેટલાબધા વિવેકથી હીન થઈ ! 1 ગયા તે વાત પૂર્વ લેખમાં જઈ આવ્યા અને તેમને જ શોભે તેવી અશિષ્ટ ભાષામાં શાસન સંરક્ષક ઉપર નિહવન આરોપ કરી પોતાની જાતને પોતે ખુલ્લી પાડી દીધી.
હવે આમાં “કાત્રિશદ કાત્રિશિકામાં પણ ગહેરીકના જેવા આ અજ્ઞાન શેખરના ? કે બુદ્ધિના વિપર્યાસને વિચાર કરે છે.
આ ગણિથી કે તેમના સમર્થકે પિતાની જાતને ગમે તેમ માને-મનાવે કે ગમે છે તેટલા ભ્રામક વિચારો બતાવી લેકેને ભ્રમણમાં ચઢાવે તે પણ શાસનપ્રેમી સમજુ ૪ આત્માઓ તેમાં ફસાવાના નથી કે બીજાને ફસાવા દેવાના પણ નથી. સૌ સારી રીતના સમજે છે કે, શાસનના પ્રશ્નમાં પૂ. પરમ તારક પરમગુરૂદેવશ્રીજીને અનેક વડિલ પૂ. 4 આચાર્ય ભગવંતનું હાર્દિક સમર્થન અને મજબૂત પીઠબળ હતું. છતાં ય દેખતા છતાં મિથ્યાત્વ મેહથી દષ્ટિહીન બની ગયેલા આ ગણિશ્રી પૂર્વગ્રહથી પીડિત બની મનઘડત લખી, અણછ જતાં વિધાને કરી પિતાની જાત જગતમાં ખુલ્લી કરી રહ્યા છે. જવાબ ? દ માગી રહ્યા છે. ત્યારે તે ભૂલી જાય છે કે, જવાબ વિવેકપૂર્વક બોલનારાને અપાય, { આવેશયુક્ત અને વિવેકશૂન્યને જવાબ આપવાનું કામ ઢાહ્યા માણસનું નથી. સાચી છે. વાત-ઈતિહાસને જાણવા છતાં પણ સાચી વાત અને ઈતિહાસને છૂપાવવાનું કામ કરનારાઓમાં આવું બેફામ લખવાનું દુઃસાહસ સહજ રીતના પેઢા થાય છે.
પૂ. પરમતારક પરમ ગુરૂદેવેશ શ્રીજી તરફ વાતે વાતે જે આ “ભક્તિ (4) બતાવીને જ
આ
સ