Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ‘તત્વ નિર્ણય કે તેનો ઉછેદ લેખના લેખકને વિનંતિ. !
પં. સુબેધચન્દ્ર નાનાલાલ શાહ પાલડી-અમદાવાદ
જૈન શાસન વર્ષ ૯ ના અંક ૪૦ માં “તત્વનિર્ણય કે તત્વને ઉછેદ' નામક - લેખ છપાયો છે. વાંચીને જરાક ગ્લાનિ થઈ.
આચાર્યદેવ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરિ મહારાજ કે જે આખા ભારતવર્ષમાં 8 1 શુદ્ધ જિન માર્ગના પ્રરૂપક તરીકે જાણીતા છે એટલું જ નહિં પણ તેમની માન્યતાથી વિભિન્ન માન્યતાવાળા સમુદાયો પણ “રામચન્દ્રસૂરિ મહારાજ અને શાસ્ત્ર વિરૂદ્ધ ઉપદેશ આ તે મારી મા વાંછણ છે એના જેવી વાત છે એમ અવાર નવાર બેલે છે. તેમની રે “સંસારના સુખ માટે કરાતે ધર્મ વિષ ક્રિયા છે. એ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિના ? વચનના અનુવાઢરૂપ દેશનાને ઉસૂત્ર પ્રરૂપણા જેવું નામ આપી પેટ બન્યા ગામ બાળે છે એ ન્યાયે વેંતિયા ઊંદરડા, એક ઐરાવત હાથી આગળ કૂકંકૂટ કરે એને જવાબ શે આપવાને? એ લખનારા પરા જયસુંદર કે ભયશેખરેની તે ઉપેક્ષા જ હોય.
એમની કમી હેસિયત છે? કે આચાર્ય શ્રી વિજય રામચન્દ્રસૂરિ નામ તેએ જ બેલે છે. આ પુસ્તકિયા કીડાઓ કે જેમને વચન, વિભક્તિ કે શબ્દના વિભાગોનું પણ જ્ઞાન નથી, ઘોડાં થોથાં ઉથલાવ્યા અને પાટે ચડી બેઠા તેમના મોઢામાં તત્વની ગંધ છે પણ ન શોભે. રામચંદ્રસૂરિ મહારાજને વિરોધ કરવા માટે પણ લાયકાત કેળવવી પડે. ૪
શ્રી સિદ્ધસેન દિવાકરનો વિરોધ કરવા માટે શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણ બનવું પડે રંટલી પણ જેમનામાં અક્કલ નથી એ બુદ્ધિના બાલ બ્રહ્મચારીઓને તે સાંભળવાના જ ન હોય, તે પછી એમની વાતે મન પર લેવાની તે વાત જ કયાં રહી !
આચાર્ય શ્રી વિજ્ય રામચન્દ્રસૂરિ એટલે એક વ્યકિત નથી પણ જિનરાજની ૧ વાણી છે. આ વાણીથી જીવ ભવસાગરથી પાર ઉતરી જાય એ કેટલાય ભવાભિનંદી છે
છોને માથામાં શુળની જેમ ખટકે છે એટલે એ બચ્ચાડા પિતાને છપાવવા માટે છે 1 મળેલા ગ્રન્થોમાં તે તે વાતને પ્રસંગ ન હોવા છતાંય “સંસારના સુખ માટે ધર્મ ન જ કરાય તે શું અધમ કરાય એવી બેવકૂફી ભરી વાત કરી પિતાની હીન બુધિતાનું ન માત્ર પ્રદર્શન કરી આખા ગ્રન્થને અભડાવવાનું પાપ કરે છે. આવા વેષધારીએ તે છે જીવશે ત્યાં સુધી. રામચન્દ્રસૂરિ દ્વેષ નામના રોગથી પીડાવના જ છે. અને આ ?