Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.: શ્રી જૈન શાસન [અઠવાડિક),
ન શાત્રને પણ શસ્ત્ર બનાવવાની અદ્ભુત કલા–શૈલી (!) તેમને મુબારક હો ! ' છે પિતાની જાતે મેં કેવી તર્ક જાળ ઊભી કરી કે વિરોધીઓ ભેદી શકતા નથી તેમ માન1 નારા ગણિશ્રી વાસ્તવમાં “અજ્ઞાન શેખર” ને “શિરોમણિ' છે. જેનું પ્રતિબિંબ તેમના
આ મલીન વિચારમાં પડે છે. હયામાં રહેલું ઝેર કેવી રીતે એકે તેને. આ બેનમૂન, છે “નમૂનો છે. કારણ દ્રવ્યક્ષેત્ર–કાલના તેઓ “ખાં માને છે અને છે. એક નંબરના !
અજ્ઞ ! વારંવાર તક મળતાં એકની એક જુની પૂરાની ઘસાયેલી રેકર્ડ વગાડવી તેમાં જે કંરાચ “બેલ ઈનામ પણ મેળવે તે ના નહિ. આજના રીઢા-ખંધા રાજકારણીઓની
જેમ “નામચીન બની પ્રસિદ્ધિના મેહમાં પોતે જ શું લખી-બકી રહ્યાં છે તેનું છે છે તેમને તે ભાન જ નથી. “જૈન” પત્રકારને વારસાગત ઈજારો આ ગણિત્રીના શિરે ૧ { લાગે છે. બાકી જે પૂ. પરમતારક ગુરુદેવેશ શ્રીજીના પુણ્ય-પરિચયમાં જે પુણ્યાત્માએ છે છે ડા અંશે પણ આવ્યા છે તે બધા જ સમજે છે કે, ધર્મ તે મેસ માટે જ છે ! { આત્મ ડલ્યાણ માટે કે નિસ્વાર્થ ભાવે જ કરાય.
ન પૂર્વે જણાવ્યું તેમ આ ગણિશ્રીના જન્મ પૂર્વે તથા તેમના વડિલેની દીક્ષા પૂર્વે છે પણ પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજીએ મુંબઈ– લાલબાગમાં જે પ્રવચન આપેલ અને 1 જે વીર વિભુની અંતિમ દેશના” નામે પુસ્તક રૂપે પ્રગટ થયેલ છે તેમાંના જરૂરી અંશે છે જેમાં આપણે આપણી શ્રદ્ધાને મજબૂત– નિર્મલ- સ્થિર કરીએ. આ ગણિગ્રીની શ્રદ્ધાના પાયાને હચમચાવી મૂકનાર, શ્રદ્ધાને નિમૂળ કરનાર વિચારોથી આપણી જાત અભડાઈ છે અપવિત્ર ન થાય તેની કાળજી રાખીએ- ૨ખાવીએ તે ય ઘણું સારું છે , “xxxશાએ ફરમાવેલ વસ્તુના રહસ્યને તારવવા જોગી તાકાત અને વિવેક છે. છે જેનામાં ન હોય, તેવા મુનિને ઉન્માદેશક બનતાં વાર ન લાગે. એ તે સીધે જ પ્રશ્ન કરે કે-“અર્થકામ માટે પણ ધર્મ જ જરૂરી છે, ધર્મ વિના અર્થ કામની પણ છે
પ્રાપ્તિ નથી– એમ જ્યારે જ્ઞાનીઓ કહે છે, તે પછી અમારાથી “અર્થ કામ માટે છે છે પણ ધર્મ કરવો જોઈએ”– એ ઉપદેશ કેમ ન અપાય ? આને પણ પ્રશ્ન ઊભો !
કરીને ભદ્રિક જન સમૂહને અર્થ-કામ માટે ધર્મ કરવાને ઉપદેશ દેનારા ઉન્માર્ગો છે દેશક આજે નથી એમ નહિ. “અર્થ-કામ અનર્થ–ભૂત છે. ધર્મ અર્થ–કામ માટે ની ઇ થાય. ધર્મ એ મોક્ષનું સાધન છે. સાચું સાધ્ય એક માત્ર મોક્ષ છે. મેક્ષના સાધનને ૬ તે જ મેક્ષ દૂર રાખવામાં ન વાપરે. સંસાર કાપનાર ધર્મને સંસાર વધારનાર ન ન 1 બનાવો” – આ વિગેરે ખાસ વિચારવા જેવી વાતોને એ વિચારે જ નહિ. 5 છે અર્થકામ ધર્મથી જ સાધ્ય છે એની ના નથી. અર્થકામ પણ ધર્મ વિના મળે જ નહિ એ ચોકકસ છે. અર્થકામની પ્રાપ્તિનું પણ કારણ ધર્મ,
=