Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ અંક ૪૨ તા. ૧૭-૬-૯૭ :
{ નામે બાલયમાં જ મહાવિદ્વાન બની ૧૭ વર્ષની ઉંમરે ઈન્દોરમાં સ્વર્ગવાસી થયા
નાના પુત્ર અમૃતકુમારે બાળવયમાં દીક્ષા લીધા બાદ અભયસાગરજીના નામે પ્રખ્યાત ન થયા. નાની ઉંમરથી જ નવું-નવું જોવાની ભણવાની અને ઉંડા ઉતરવાના સ્વભાવ છે જેના પરિણામે પ્રાચીન તાડપત્રો હસ્તલીખીત પત્રમાંથી સીમંધરસ્વામિને પૂર્વભવ છે
અકબર બાઝશાહને પૂર્વભવ તથા ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મૂલ્યોને જગતની સમક્ષ રજુ કર્યા. જંબુદ્વીપ વિજ્ઞાન રિસર્ચ સંસ્થાની સ્થાપના કરવા દ્વારા ભૂગોળ-ખગોળનાં - નવા સમીકરણોને જબરજસ્ત પ્રચાર થયે. અમેરિકા અને રશિયાની નાસા અને તાસ
સંસ્થાએ સભ્ય પદ્ય આપવા દ્વારા સન્માનીત ક્યાં ઉપરોક્ત સંસ્થાના આમંત્રણને જ સંયમ જીવનની મર્યાઠાઓની જાળવણી માટે સપ્રેમ અસ્વીકાર કર્યો. તે છેલ્લે ઉઝામાં { ૨૦૪૩ ક. ૦૪ ૯ ના સપાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા ઉંઝા સંઘે કાયમસ્મૃતિ માટે છે ગુરૂશિષ્યની આરસપહાણની સુંદર દેરી બનાવી ઋણ અઢા કર્યું. પૂ. ૫. અભયસાગરજી ? છે મ. સાહેબના શિષ્યો આજે લગભગ ૩૫ ઉપરની સંખ્યા વટાવી ગયા છે. જેમાં મુખ્ય છે 4 શિષ્ય અને પટધર પૂ. આ. શ્રી અશોકસાગરજી મ. સા. પિતાના દીઢા ગુરૂદેવશ્રીના ? ને નાગેશ્વરજી-માંડવગઢ-કેશરીયાજી આદિ તથા પૂ. ગુરૂદેવશ્રીના જંબુદ્વીપના વિશાળ છે
કાર્યને આગ વધાવવા સાથે જંબુદ્વીપ નામનું પાક્ષિક જયેન્દ્રભાઈ આર. શાહના છે. છે સંપાઢક દ્વારા પ્રકાશીત કરી રહ્યા છે.
આ ક્ષણે ઉનાવાના નામને ઉજજવળ કરનાર ગુરૂદેવ તથા મુનિશ્રી વિદ્યાચંદ્ર # મ.ની નયનરમ્ય મનહર રસૃતિ સ્મારક બનાવી તેમાં પાદુકાની પ્રતિષ્ઠાનું ભવ્ય છે
આયોજન કરવું. આ સમગ્ર આયોજનમાં ઉનાવા શ્રી સંઘના તમામ ભાઈઓના સહકાર સાથે ઉંઝા ફાર્મસીના વસંતભાઈ શેઠનો સહકાર કાયમ યાત્ર રહેશે. આ પાદુકા પ્રતિક ઠાના આયોજનનું લક્ષ્ય માત્ર જેને સુધી સીમીત ન રહે પણ અજેને તમામ પ્રજા . 6 ઉપસ્થિત રહે માટે ડીસાના રજવાડી મંડપ સાથે મહારાષ્ટ્રની અદ્દભુત ઈલેકટ્રોનીક છે 8 રચનાઓ હારના ખર્ચે મંગાવેલ જેમાં પાંચ ફુટના તેર હાથીઓ ડાન્સ કરતા-કરતા ? છે પરમાત્મા મહાવીર ભગવાનની આરતી ધૂપ-દીવો કરવા સાથે ઢાલ, મંજીરા, ઘુઘરા છે { વગાડે સફેઢ હાથી અદ્દભુત નૃત્ય કરે લક્ષમીજી કમળમાંથી પ્રગટ થાય મોર કળા કરે ? • પાખો અને સુખ હલાવી નૃત્ય કરે છે દેવીઓ (પીતલની) પાણીની વૃષ્ટી કરે ગરૂડ { જિનમંદિર જઈ પાંખો ફફડાવે શિવલીંગમાંથી પાશ્વનાથજીનું પ્રાગટય અને બાળકે !
ખસે જ નહિ તેવા ચિંપાઝી વાંઝર જોક્ટરને સાયકલ પર બેસાડી સાયકલ ચલાવે ? { સલામ કરી હસ્યા કરે સસલાભાઈ હસતા-હસતા મંજીરા વગાડે સ્ટેજ પર બેસી રાણું !