Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
10000:0000000000000000000000000
#00000000000000*0000000*
પૂજ્યશ્રી કહેતા હતા કે
00
રજી. નં. જી./સેન./૮૪
-શ્રી ગુણદશી 0
IT IS E :
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
ધર્મ પાસેલા આત્માએ નાશ કારક વિપ્લવાના વિનાશ કરવામાં પાછી પાની કરે જ
..
.
નહિ. જેએ આવા વિપ્લવ સમયે પણ શાંતિની વાતો કરે છે, તેએ ચેતનવંતી
શાંતિના પૂજારી નથી પણ મડદાની શાંતિના પૂજારી છે.
૦ શાસન મંડન મુનિવરે સાચી શાંતિના પૂજારી હાવા પણ એવા વિપ્લવ સમયે તે વિપ્લવના ઉન્મૂલન પૂર્વક શાસ્ત્રીય સત્યનુ` સમ ન કરવામાં કેમ જ પાછી પાની કરે ? શાસ્ત્રના તત્ત્વને કહે તે ગુરુ નહિ કે ગેાપવે તે ! તો પછી આવા વિપ્લવના સમયે મૌન કેમ જ રહેવાય !
૦ શ્રી જિનેશ્વર દેવની સેવા કરનાર આત્માના જીગરમાં તો એમ થાય કે .મારા
:
જીવતાં જે પ્રભુમાગને હાનિ પહેાંચે અને તે હાનિને રાઠવાના જો હુ શક્તિ હાવા
છતાં પણ પ્રયત્ન ન કરું, તો મારા માટે જીવવા કરતાં મરવું એ જ સારું છે.
ઢાંભિક ક્રિયા વિરૂદ્ધ હેતુવાળી ક્રિયા કે હેતુ વિનાની ક્રિયા કદી જ આત્માને તારતી નથી, કારણુ કે દ ભક્રિયાદિથી આત્મ શુદ્ધિ નથી થતી. ઠંભ વિનાની અને હૃદયની શ્રદ્ધા પૂર્વક કરેલી ક્રિયા જ આત્માનું કલ્યાણ કરી શકે છે.
.
શ્રી જિનેશ્વર દેવના શાસનમાં તો તે સમુદાય શ્રી સંધમાં રહી શકે છે કે- જે સમુદાય શાસ્ત્રમાં સુસ્થિર રહે, વાત પણ શાસ્ત્રદૃષ્ટિને ધ્યાનમાં રાખીને કરે, વિચાર પણ તે જ કરે કે જે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરૂદ્ધ ન જતો હું ય અને પ્રભુમાને ખાધય થાય તેવી પ્રવૃત્તિ પણ ન કરે. આથી વિપરીગ વાત, વિચાર કે પ્રવૃત્તિ કરનાર સમુદાય પેાતાની મેળે જ પ્રભુના સંધથી દૂર થઈ જાય છે, ૦ જે શાસ્ત્રાની રક્ષા માટે જૈને એ લેાહીનુ પાણી ક્યું, પૂજ્ય આચાય દેવા૨ે આખી-0 જીંદગી સમપી, ભયંકર તક્લીફ વેઠી અને પુણ્યવાનાએ સર્વસ્વના ભે પણ જેની રક્ષા કરી, તે શાસ્ત્રને સળગાવી મૂકવાનુ કહેનારાએ પેાતાને ‘જૈન' કહેવ- 0 રાવવાતી પણ લાયકાત ધરાવી શક્તા નથી અને ખરી જ વાત છે કે-તેએ Ö પોતાની જાતને પોતાની જ પ્રવૃત્તિના યોગે શ્રી સમાંથી ખાતલ કરે છે. 0000000-00000000000:0000% જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ”
0
oppooooooooooooo
શુદ્ધ