Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૯૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ભાઈઓ જાણે સાચા જ ન બેઠા હોય તેવા ઢોલ-શરણાઈ-મંજીરા-હાથ અને મોઢાના હાવભાવ સાથે પ્રભુભક્તિ કરે જખુદ્વીપના માંડલ તથા સાહિત્યનું પ્રદર્શન પણ હતું.
આ અજબગજબની રચનાઓથી માત્ર ઉનાવાની જ પ્રજા નહિ આસપાસના છે [ ગામની પ્રજા રાતના ૧૨ વાગ્યા સુધી ખસે નહિ માંડ લાઈટ બંધ કરી પૂર્ણવિરામ મુક્યું પડે ઉનાવાનાં ઈતિહાસનાં પૃષ્ઠ પર એક એર સેનેરી પૃષ્ઠ ઉમેરાયું
- આ તમામ કાર્યક્રમની દોરવણીમાં પૂ. આચાર્ય શ્રી અશોકસાગરજી મ. સાથે | તેમના શિષ્ય મુનિ સૌમ્યચંદ્રસાગરજી મ. મુનિ શ્રી મતિચંદ્રસાગરજી મ. તથી સંધ્વીજી બેન મ. સુલસા શ્રીજી મુખ્ય માર્ગ ઢર્શક હતા.
- ભવ્ય રથયાત્રામાં ૧૦૦ ઉપરાત પટેલ વિ. કોમની બહેનોએ બેડા લઈ ! વરઘોડાની શોભામાં ચાર ચાઠ લગાવ્યા હતા મુનિશ્રી સૌભાગ્યચંદ્ર સા. તથા મુનિ શ્રી દર્શનચંદ્ર સા.ની વડી દીક્ષા પણ થઈ. જ આ સમગ્ર મહોત્સવ દરમ્યાન પૂ. આ. શ્રી અશોકસાગરજી મ. સા. સાથે પૂ. તપસ્વી કલ્યાણસાગરસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી જિનચંદ્ર સા. સૂરિજી મ. સાપૂ. ૬
આ. શ્રી રતનશેખર સા. સૂરિજી મ. સાથે ૧૯ સાધુ અને ૫. ઉપરાત સાધ્વીજી મ. સ. [ સા.ની ઉપસ્થિતિમાં ભાવુકાની ભક્તિમાં પ્રાણ પુરતી હતી. - તા. ૧૯-૫-૯૭ના દ્વારેદ્દઘાટન પાટણના શેઠ શ્રી સારાભાઈ લાદવાળા હસ્તે ર્યા બાદ આ મહોત્સ સમાપ્ત થયો પણ જેની સૌરભ સઢાને માટે ઉનાવામાં મધમધતી રહેશે.
શાસન સમાચાર : બારેજા મધ્યે પૂ. મુ. મુક્તિધન વિ. મ. તથા પૂ. મુ. ૪ 5 શ્રી પુન્ય ધન વિ. મ.ની પાવન નિશ્રામાં શાહ ચંદુલાલ પોપટલાલ તરફથી ચૈત્ર માસની ૧ ઓળીની આરાધના ખૂબ જ સુંદર થયેલ. ન ધારેલી સંખ્યા થયેલ રોજ એળી કરનાર તથા છુટા આયંબીલ કરનારને ૨૦-૨૫-૩૦ રૂ.ની પ્રભાવના થતી હતી. રોજ નવપદ તથા શ્રીપાળનું ચરિત્ર વ્યાખ્યાનમાં ચાલતું હતું. નવ દિવસ પષણ પર્વ જેવા
લાગતા હતા. ચૈત્ર વદ ૧ના પૂ. પુન્યધન વિ. મ.ને સંયમ જીવનના ૨૨ વર્ષ પૂર્ણ { થયા અને ૨૩મા વર્ષમાં પ્રવેશ નિમિતે સવારે ૬ કલાકે પ્રવચન તથા ૨૨ રૂા.નું સંઘ છે
પૂજન તથા તે દિવસ બૃહદ્ મહાપૂજન પણ ચંદુલાલ પોપટલાલ શા તરફથી તેમના ? નીલ એગ્રીમાં રાખવામાં આવેલ. સવાર-બપોર-સાંજ ટાણે ટાઈમનું સ્વામી વાત્સલ્ય હતું. પૂજા ભણાવવા જામનગરથી નવીનભાઈ પધારેલ. તથા સંગીતકાર આસુતોષ વ્યાસ પિતાની મંડળી સહ નૃત્યકાર વિગેરે પણ આવેલ. આ રીતે નવ દિવસ ભવ્ય રીતે કે { ઉજવાયેલ. એાળીવાળાને જુઢા જુદા ભાગ્યશાળીઓ તરફથી પ્રભાવના થયેલ. ' '