Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
T I
IT
BILHA HHIZIE
} : ઉનાવા ગુરમંદિરને ઉજવાયેલ ભવ્ય મહે-સવ : . 1 - ઉનાવા (મીરાંદાતાર)માં એક ભવ્ય મહોત્સવનું આયોજન પરિપૂર્ણ થયું. .
આ આયોજન ઉનાવામાં જન્મેલા પિતાના જીવનની સાથે અનેક બાત્માએાને છે * ઉદ્ધાર કરનાર પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. પૂ. પં. ગુરૂદેવ શ્રી અભયરાગરજી મ, { ૧ પૂ. મુનિ શ્રી મહોદયસાગરજી મ. ની ગુરૂ પાદુકાની પ્રતિષ્ઠા અંગે હતું.
આ ગુરૂદેએ હિન્દુસ્તાનના માલવ–મેવાડ-મહારાષ્ટ્ર-ગુજરાત-યુ.પ.-બિહાર$. A બંગાળ–રાજસ્થાનમાં વિહાર કરી ગામેગામ લેકોને ધર્મને ઉપદેશ આ દવા દ્વારા રે ૧ વ્યસન મુકિત બદીઓથી દૂર રાખવાના અથાગ પ્રયત્નો કર્યા. અનેક સ્કૂલે, હાઈસ્કૂલે છે
કેલે અને ગુરૂકુળમાં પ્રવચન આપવા દ્વારા ભારતીય સંસ્કૃતિની ગરિમાને વધારવા ? તે સફળ પ્રયત્ન ર્યા.
જેમાં પૂ. ઉપા. શ્રી ધર્મ સાગરજી મ. ધર્મ અને સંસ્કૃતિ પર થતાં આક્રમણોને ? ટાળવા અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક સભાની સ્થાપના કરી તે દ્વારા જરૂર પડે કેટને ૨ આશ્રય લઈને પણ ધર્મ–સંસ્કૃતિની રક્ષા કરી જીવનમાં એ રંગ લાગ્યો. ગાંધીજીની. ખાદીની ચળવળમાં જોડાઈ એક સૈનિકની જેમ કાર્ય કર્યું. છેવટે તેને પણ ત્યાગ કરી છે ૨૬ વર્ષની ભરયુવાનીમાં બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરી મોહમાયા અને મમતા ઉપર છે વિજય પ્રાપ્ત કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યા પોતે (મૂળચંદભાઈ) આગમ દ્વારક શ્રી સાગરચંદજી મ.સા.ના પરિચયને પ્રાપ્ત કરી સંસારનાં પ્રપંચો અને પા થી છુટવા | દીક્ષા જીવનનો અભિગ્રહ લીધે.
સિંહની જેમ નિર્ભય એવા આ મૂળચંદભાઈએ ઘરમાં પણ એક એવું સુંદર ! 8 વાતાવરણ તૈયાર કર્યું કે પોતાના બંને પુત્ર મોતીલાલ તથા અમૃતકુમાર અને પુત્રી છે છે સવિતા સાથે ધર્મપત્ની મણીબેનને ધર્મપરાયણ જીવન જીવતા શીખવ્યું સાથે સાથે
ધર્મના ત્યાગી જીવનના સંસ્કાર દ્રઢ બને આથી મહેસાણામાં ૫ વર્ષ રાખી બાળક– 4 ૨ બાલિકાને તૈયાર કર્યા પરિણામે સમગ્ર પરિવાર સાથે દીક્ષા જીવનને સ્વીકાર કર્યો. { પોતે ધર્મસાગરજી મ.ના નામે પ્રખ્યાત થયા. મેતિલાલ-મુનિશ્રી મહેન્દ્રસાગરજીના છે