Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ ૯ અંક ૪૨ તા. ૧૭–૬–૯૭ :
? જોઇએ અને તે પણ સાબીત કરી આપવાની તેની તૈયારી હોવી જોઈએ, આ કે શાંતિએ વિચારી જતાં કઠોર પણ સત્ય વસ્તુસ્થિતિને સ્પષ્ટ કરનારા દરેકે દરેક લખાણને
યા એક પણ તેવા લખાણને આક્ષેપક વખાણ તરીકે ઓળખાવવા યત્ન કરો એજ 4 અનુચિત અને અસંગત હોવાથી તે યત્ન કરનાર જ ખરી રીતિએ આક્ષેપ કરનાર 1 છે એમ કહેવું એ અધિક પડતું નથી.
વળી એવાં કઠોર પણ સત્ય વસ્તુસ્થિતિને સ્પષ્ટ કરનારા લખાણે જેને ઉદ્દેશીને ! લખવામાં આવે તે તેને માટે અંગત આક્ષેપ કરનારા છે એટલે કે તેને ઉતારી પાડવા છે તેની ઉપર અપવાટ મૂકવા કે તેને તિરસ્કાર વગેરે કરવા માટે જ લખાયેલાં છે એમ છે કેઈ પણ સજજન ન જ કહી શકે.
એ સાચું છે કે તે લખાણમાં આવતા કઠોર શબ્દો કેવલ દુષ્ટ-બુદ્ધિથી તેની ક કનડગત કરવા માટે જ લખવામાં આવે તો તે એકાંત અહિતકર છે, પણ જ્યારે એજ ૧ કઠોર પણ આવા શબ્દો સામાને એવી નિર્ભસના કરીને તેની અનુચિત પ્રવૃત્તિઓથી
રેઠવાને ખાતર અગર તે બીજાઓને એવા માણસની સોબત છોડવાનું કહેવા ખાતર છે અને એની ઉપર વિશ્વાસ રાખીને ભ્રમિત ન થવાનું સમજાવવા ખાતર વાપરવામાં 5 આવ્યા હોય ત્યારે કહ્યું એ અજુગતું નથી બલકે હિતાવહ છે.
લોકમાં સજજન ગણાતી અનેક વ્યક્તિએ ઉપરની પરિસ્થિતિ માટે ઉકાહરણ 5 રૂ૫ થઈ શકે તેમ છે. લોકોત્તર શાસ્ત્રોના પ્રણેતા પરમષિઓએ પણ મિથ્યાષ્ટિએાને 3 મિથ્યાષ્ટિ તરીકે, શ્રદ્ધાહીને શ્રદ્ધાહીને તરીકે, નિદ્ધને નિહ તરીકે અને ? 8 અભવ્ય કે દુભ ને અભવ્ય કે દુર્ભવ્ય તરીકે ઓળખાવવામાં કચાશ નથી રાખી છે છે કારણ તે સિવાય આ મિથ્યાત્વભરી દુનિયામાં ધર્માત્માએાને ધર્મરત્નની પ્રાપ્તિ કે ન { તેનું રક્ષણ જ અશક્ય થઈ પડે ને તે પછી તેની આરાધનાનું તો ન માલુમ શું છે ! { થાત..!!
આથી આત્મહિતના અથીઓ આજના બેટા કે લાહલોથી ન ચમકતા સારાછે સારનો વિવેક કરી શકે, સત્ય અસત્યને જોઈ શકે અને સત્યને જ સાથે પકડી સારભૂત 8 સત્યને જ પોતાનું કરીને બેસી જાય. બાકી આજે સાચી સમજ વગર અંતર અવાજના છે નાદે ચઢેલાઓને સ્વતંત્રતાને નામે સ્વછંદી થઈને વિહરનારાઓને અને ધર્મની ૧ ચિંતાને પરિત્યાગ કરીને કેવલ. ઐહિક લાભેની લાલસામાં જ ફસેલાઓને ઠેકાણે તે લાવવા મથવું એ અત્યારે તુરત ને માટે તો ફેગટ જ છે.
-
-
- -