Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ પ્રેરણામૃત સંચય છે
:
: : - માંગ assessocવવવવવવવવવવ
ક પ્રાણની આપત્તિ આવે તો પ્રાણ ત્યજે પણ ધર્મ” ને ત્યજે. બધા મહાત્મા એએ ધર્મની રક્ષા માટે પ્રાણ ખાયા છે. ગમે તેવી આપત્તિ આપનારનું પણ બૂરું ઈછયું નથી પ્રાણ કરતાં ય ધર્મ શ્રેષ્ઠ જ! પ્રાણુના સંકટમાં ય ધર્મ ના છેડે. ભગવાને કહેલ ધર્મ જ સાર. હું વિશેષ ધર્મ નથી કરી શક્તો મણ ઉદારતા, સદાચાર, સહનશીલતાનું રક્ષણ કરવું જોઈએ, સદ્દવિચાર જીવતા જ રહેવા જોઈએ. મારા અપરાધી પ્રત્યે પણ દુષ્ટ વિચાર ન થવો જોઈએ. ગમે તેવી આપત્તિામાં ધર્મ ન જ છોડું. ગમે તેવી સંપત્તિમાં ન ખાવા-પીવા લાયક ન જ ખવાય, ન જ પીવાય. દુશમન પ્રત્યે પણ ઊઢાર રહેવું જોઈએ. આ ભાવધર્મ તો બધામાં હોવો જોઈએ ને? તમને નુકશાનમાં મુકનારો ખુદ નુકશાનમાં આવે તમને ખબર પડે, તાકાત હોય તો તમને તેને બચાવવાનું મન થાય ખરું? ગમે તે ખરાબ કાળ આવે, તો ય ખરાબ વિચાર આવવા ન જ જોઈએ, ન કરવા લાયક થાય જ નહિ, કરવા લાયક જ થાય. આ ચારે પ્રકારના ધમનો ઊઢારતા, સઢાચાર, સહનશીલતા, સદ્દવિચાર–અમલ હોત તો લીલાલહેર થાત, ઘણું સુંદર થાત....!
આ ક્યારે બને? પ્રાણ કરતાં ય ધર્મ જ પ્રધાન છે તેમ લાગે તો ને? લેક પૈસાવાળાના ગુણ ગાય કે ઊદારના? જે સુખ હોય છે તે પૈસાવાળાની લાલચમાં પડી તેના ગુણ ગાય છે. એક ધર્મ જ એ છે કે જે મરીએ તે પછી પણ સાથે આવે છે. ધર્મ બહાર રહેનારી ચીજ છે કે હૈયામાં રહેનારી ચીજ? સાથે આવવાને 8 ધર્મ જ બાકી તો આ દેહ છે ત્યાં સુધી. બીજુ સાથે શું આવે? અધર્મ. અહીંથી 8 ધર્મ લઈને જવું છે કે અધર્મ ? બીજુ કઈ સાથે આવવાનું નથી. હું આવ્યો છું 8 એકલો, જવાને છું ય એકલો–તેમ રોજ યાઢ આવે? ધર્મ સાથે આવે તો ચિંતા નથી. અધર્મ સાથે આવ્યા તો રિબાઈ રિબાઈને મારશે.
૪ આગળ સાવધ આત્માઓને સાવધ રાખનાર જોઈતા હતા. આજે અસાવધને છે સાવધ કરનાર ગમતા નથી.
શ્રી નવકાર મંત્ર ગણુનારની ઈરછા શી હોય? નવકાર ગણવે જુદો છે અને 8 નવકાર માનવો જુદો છે. અભવ્યના આત્માઓ અનંતીવાર નવકાર ગણે છે છતાં પણ છે સંસારમાં રખડે છે. સંસારના સુખ માટે નવકાર ગણે તે નવકારને માનનારે ન ન કહેવાય. સંસારનું સુખ સારું લાગે અને તે જ વખતે ગભરામણ થાય કે. “મારું શું