Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧
વર્ષ ૯ અક ૪૧ તા. ૧૦-૬-૯૭ :
: ૮૭૫
( મારું શું થશે? કઈ ગતિ થશે તેમ કઈ સાધુને પૂછયું છે? કઈ શ્રીમંત અમારી પાસે છે આવીને શ્રી સંતાઈને રોયો નથી. તેમ ઘણું દુઃખી પોતાના દુઃખની મેંકાણ માંડે છે ! છે કેમકે બે ય ધમી નથી.
પ્ર : વાસક્ષેપ શા માટે નંખાવવાને છે ?
ઉ૦ : તમારી લક્ષ્મીની મૂર્છા ઊતરે, સંસારના સુખનો રાગ ઘટે અને આ કે સંસાર છોડવાનું મન થાય તે માટે નંખાવવાનું છે. અમે પણ વાસક્ષેપ નાખીએ છે છે ત્યારે કોઈએ છીએ કે “નિથાઅપાર ગાહાહ” અર્થાત્ “આ સંસારથી પાર પામો.
- જે ભગવાનની કહેલી આ વાત ગમે તો તે જીવ લાયક છે. જેને આ વાત છે છે ન ગમે તો તે જીવ નાલાયક છે. “દુનિયાનું સુખ ખોટું, સંપત્તિ ખોટી માટે છેડવા છે
જેવી છે' આ વાત ભગવાને કહી છેઆવું જે ન સમજે તે જીવ ખરાબ છે તેની છે છે જાત ખોટી છે પણ ઊપદેશ છોટે નથી આટલું સમજાવવા છતાં પણ બહાર જઈને ! { જે ભગવાનના ઊપદેશને ખોટો કહે, મહારાજને પૈસાની શી કિંમત છે? કેટલી છે છે વીશીએ સો થાય તેની શી ખબર છે? એમ કહે તો તેવા નાલાયકો અહીં ન આવે છે છે તેમાં જ તેમની ભલાઈ છે. ભગવાનની વાત પણ ન ગમે તેવા અહીં ન આવે તેમાં જ છે જ તેમનું હિત છે. પૈસાને જે કિંમતી માને તે સાધુ હોય તો ય ભૂંડે છે.
ભાવાનને આ ધર્મ કોને ફળે ? મોક્ષ જ જોઈતો હોય તેને દુનિયાની સુખસંપત્તિથી છૂટવું હોય તેને. તે માટે જ અમે રોજ સમજાવીએ છીએ. તમને બધાને સાધુ બનાવવા પાટ પર બેસીએ છીએ તે વાત મંજુર ને ? જે આ સંસાર છોડે છે તેને સાધુ શું આપીએ બાકી લખપતિને પણ ન આપીએ. તમને ખબર છે ને કેન તમારા સાધુ તમને ઘર છોડાવનારા છે. તમારી પેઢી બંધ કરાવનારા છે અને પૈસાને છે 5 કાંકરા જેવા સમજાવનારા છે. ભગવાને ઘરને–પેઢીને-પૈસાને પરગ્રહ કહ્યો છે, પરિછે ગ્રહ તે પા૫ છે તે તેને સારો કહેવાય ? તે જેની પાસે હોય તેના વખાણ અમા- 5
રાથી થાય ? જે સાધુ પૈસાને સારે કહે અને આ બધા ખરેખર શ્રાવક હોય અને ને ઊઠવા માંડે કે–આ અમારા ભગવાનને સાધુ નથી લાગતા તે સાધુ ય સુધરી જાય { જે તેનામાં યોગ્યતા હોય તો. અમે પૈસાને પાપ કહીએ તે ઘણાને નથી ગમતું પણ છે. અમે તો મરતા સુધી પૈસાને પાપ જ કહેવાના છીએ, કદી સારે ન કહીએ. શ્રાવક જે પણ પૈસાને રાખવો પડે માટે રાખે પણ સારો ન કહે. ઘર-બાર, પૈસા–ટકાઢિ પરિઆ ગ્રહમાં આવે ને ? પરિગ્રહ તે પાપ છે ને ? તમે તે બધાને પાપ માને છે ? ઘરને છે પાપ માને છે? પૈસાને પાપ માને છે? ખાવા-પીવાદિમાં મઝા આવે તેને પાપ છે માને છે ? મથી ઊંઘ આવે તેને પણ પાપ માને છે ? (ક્રમશઃ)