Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
:
– બે ધ ક થા – સ મ પ ણ ભાવ :
-. સા. શ્રી અનંતગણુશ્રીજી
છે. શ્રી જિનેશ્વર દેના શાસનમાં શ્રી જિનભકિતને મુકિતની દૂતી કહેવામાં આવેલ { આવેલ છે, ઈ ભક્તિ મુકિતની દૂતી બને તે ખાસ વિચારવું-સમજવું જોઈએ. જે કે ભક્તિમાં શ્રી જિનાજ્ઞાને પૂર્ણ સમર્પણભાવ હોય તે જ ભક્તિ મુકિતની દૂતી બની છે છે શકે, જે ભકિતમાં ઊંડે ઊંડે પણ ઈહ લૌકિક, પારલૌકિક કામનાઓ હોય, સ્વાર્થ આ હોય તે તે ભકિત વાસ્તવિક ભક્તિ ગણાય નહિ. કારણ જૈન શાસનમાં સઘળી ય છે ક્રિયાઓ વિવેક માગે છે. જેમાં પારમાર્થિક હિતદષ્ટિનો વિચાર કરાય તેનું નામ વિવેક છે { છે. મનવચન-કાથી શ્રી જિનાજ્ઞાને સમર્પણભાવ પેઢા થાય તો તેની ભકિત મુકિતને 8 હું ખેંચી લાવ્યા વિના રહે નહિ.
સમણભાવ ખરેખર શું કરે છે તે વાત લૌકિક દૃષ્ટાંતથી જણાવવી છે. જેનેતર છે છે મહાભારતમાં વાત આવે છે કે, શ્રી કૃષ્ણ મહારાજા અને નારજી વચ્ચે સમર્પણભાવ
અંગે વિવાદ થયો. શ્રી કૃષ્ણ મહારાજા કહે કે, વજામાં વસનારી ગોપીએને મારા પ્રત્યે હા જે સમર્પણભાવ છે તે મારી એકપણ રાણીઓમાં પણ નથી. નારજીને આ વાતની પરીક્ષા કરવાનું મન થયું.
તેથી નારદજી પહેલા સત્યભામા પાસે ગયા. તેણીને પિતાના રૂપનું ઘણું જ છે છે અભિમાન હતું. તેની પાસે જઈ નારદ્રજીએ કહ્યું કે, શ્રી કૃષ્ણ મહારાજાને પેટમાં ૧
સખતચૂક અને દુઃખાવો ઉપડે છે. રાજવૈદ્ય નિદ્રાન કરી કહ્યું છે કે, જે તેમની છે છે રાણીના ચરણની રજ અને ચરણેક પગ ધોયેલ પાણી પાવામાં આવે તે દુઃખાવો છે { મટી જાય. આ સાંભળી સત્યભામા કહે કે, તેમના ચરણની રજ અને ચરણેકની ! છે અધિકારિણી છું. મારી ચરણરજને ચરણેક આપું તો હું રૌરવ નરકની અધિકારી છે
બનું તેમ શાસ્ત્રોમાં કહ્યું છે. ઘણી રાણીઓ છે તે કઈ આપશે તમે ગમે તેમ કરી 8 છે મારા પ્રાણપ્રિયને સ્વસ્થ કરો. તે બેબાકળી બની રડવા લાગી. છે ત્યાંથી નિરાશ થઈ તેઓ રુકિમણી આદિ બધી રાણીઓ પાસે ગયા. ત્યાં પણ છે તે જ જવાબ મ કે અમારા સ્વામિનાથને ઝટ સાજા કરે પણ અમારે રીરવ
નરકમાં નથી જવું. - ત્યાંથી તેઓ સાવ હતાશ–નિરાશ થઈ વજભૂમિમાં ગયા. જ્યાં ગેપીએ કુણના