Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કે
૮૮૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
જે ધર્મ ક્રિયા રૂપ અનુષ્ઠાન લબ્ધિ–કીતિ અને આદિ શબ્દથી સંસારના સુખાદ્ધિ મેળવવાની સ્પૃહા એટલે ઈચ્છાથી કરાય તે વિષ અનુષ્ઠાન કહેવાય.
એવી જ રીતે ગર અનુષ્ઠાનનું પણ સ્વરુપ બતાવે છે. | દિવ્યભેગાભિલાષણ ગરમાહમનીષિણઃ ૧૫છા
દિવ્યભેગાભિલાષણ–એહિક ભેગનિઃસ્પૃહસ્ય સ્વર્ગસ્થાન ભવભભિવંગરુપેણ, છે ગરમનુષ્ઠાન આહુમનીષિય મતિમન્તઃ એતદ્દદેવાઢિપૂજાઘનુષ્ઠાનમ્.... ૧ દિવ્ય ભેગને અભિલાષ–આલેકના ભાગમાં નિસ્પૃહ માણસ સ્વર્ગમાં રહેલા હ ભેગો ને મેળવવાની ઈચ્છાથી આ દેવપૂજા આત્રિના અનુષ્ઠાનને કરે છે તે દેવપૂજા ? આદિનું અનુષ્ઠાન ગર–ગરલ અનુષ્ઠાન કહેવાય.
વિષ અને ગરલ છે તે બંને ઝેર જ છતાં વિષ માણસને જદી મારી નાખે છે છે ત્યારે ગરલ થડા કાલે મારે- એમ વિષ અનુષ્ઠાન શુધ્ધ એવા આંતરિક પરિણામને
ખતમ આ ભવમાં જ કરી નાખે છે. જ્યારે ગરલ અનુષ્ઠાન કાલાનીરે (આવતા ભવમાં { સચ્ચિતને ખતમ કરી નાખે છે. છેઆ રીતે આલેકના સુખાોિ કે પરલોકના સુખાદિ માટે કરેલા ધર્મને વિષ અને ? ગરલ રુપ કહેવા દ્વારા આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મ. એવા ધમને ભૂડે જ કહ્યો ને ?
એટલે જ મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મ. કહ્યું કે-“ત્રિક તજવા કિક ભજવાયેગ બિન્દુ ઉપદેશ વિષ અનુષ્ઠાન ગરલ અનુષ્ઠાન-અનનુષ્ઠાન–આ ત્રણેનો ત્યાગ કરવાનું યશોવિજયજી મ. કહ્યું તે એ ત્રણે વિષાદિ અનુષ્ઠાન ભૂંડા છે માટે જ તેજવાનું કહ્યું ને?
સાંસારિક ફળ માંગીને રડવડો બહુ સંસાર,
અષ્ટ કર્મ નિવારવા માંગું મેક્ષ ફળ સાર. આ દુહામાં પણ જ્ઞાની પુરુષ કહે છે કે સાંસારિક ફલ પ્રભુભકિત આદિ કરતા માંગીને આ સંસારમાં ખૂબ રડવડ–રખડ એટલે અરિહંત પરમાત્માની ભકિત | ર કરતા સંસારિક ફલની માંગણી એ સંસારમાં ઘણું ભટકાવનાર છે માટે આવા આશયથી કરતા ધર્મને ભૂંડો જ કહેવાય ને?
શ્રી દેવચંદ્ર મહારાજ પણ–ભકિત નહી તે તે ભાડિયાત જે સેવા ફળ જાચે ! - ' આલે કે પરલેક સંબંધી સુખાકિ ફળોને ભકિત કરતા માગે છે તેની તે પ્રભુ ભક્તિ-ધર્મકિયા એ ભાડિયાત–એટલે વ્યાપાર છે એમ વ્યાપાર કહીને ભૌતિક
-
-
-
-