Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૯૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક
છે
ઉ૦ : હું કહું તે ગુસ્સે થાવ. શાએ કહ્યું છે કે—કાણાને કાણે ન કહે. આંધળા કરતાં કાણા અને બાડા વધારે ખરાબ હેય છે.
આજને માટે ભાગ એ છે કે તેના સારા કામને વખાણે તે રાજી. ને ? વખાણે તે નારાજ થાય.
સભા : પૂજામાં આવે છે કે-મિચ્છ અભવ્ય ન ઓળખે, અધે ને કાણે
ઉ૦ : મિથ્યાષ્ટિ આંધળો છે પણ સમજે તે દેખતો થઈ શકે છે. જ્યારે ? છે અભવી જીવ તે સઢાને માટે આંધળે રહેવાને છે કેમકે મોક્ષની વાત તે કદી માનવાને નથી, મેક્ષ તેને કદી બેસે નહિ. ઉપરથી તે તે મોક્ષની પણ મશ્કરી કરે છે. | તમને મેક્ષની વાત ગમે છે? જેને મેક્ષની વાત જ ન ગમતી હોય તે બધા છે ભવ્ય હોય તો ય ભારેકમી છે. તમે બધા ભારેકમી છે કે લઘુકમ છે? અહીં રાજ છે આવો છે તે મોક્ષે જવા માટે આવે છે કે સંસારમાં લીલા લહેર થાય તે માટે છે આ છો? અહીં આવનારા બધા સાધુ થવા માટે આવે છે? મંદિરે જાય તે બધાને ? ભગવાન થવું છે? ઘર-બારાદિ જે ભૂતની માફક વળગ્યા છે તે છેડી દેવાનું મન છે ! તે માટે અમે અહીં આવીએ છીએ તેમ કહું તે કબૂલ કરે?
પ્ર : સાંભળે તે લઘુકમી નહિ!
ઉ) : સાંભળનાર વિઠ્ઠા પણ હોય છે. તેવાને લાભ ન થાય. તેવા માટે છે | વ્યાખ્યાન નથી. જે સારે જીવ હોય તેને લાભ થાય. મોટે ભાગ કુતૂહલ માટે આવે ?
છે. શું બોલે તે જાણવા માટે આવે છે અને બહાર જઈને ગમે તેમ બોલે તેની 4 કિંમત નથી.
તમને તમારા ઘરમાંથી પૂછે કે-રોજ વ્યાખ્યાનમાં જાવ છો છતાં હજી એવાને એવા રહ્યા છે. તે તમે ગુસ્સે થાય કે કબૂલ કરે કે–હજી સુધર્યો નથી. ઘર છોડવા માટે, પિસા છોડવા માટે, કુટુંબ-પરિવારાદિ છોડવા માટે આવતા હતા તે તમારું છે જીવન બદલાયું હોત. ઝટ મોક્ષે જવાનું મન થાય છે? તે માટે સાધુ થવાનું પણ મન થાય છે? આ ઉપદેશ સાંભળતા પાપ, પાપ લાગે છે? ઘર-બારાઢિ યારે છૂટે છે તેની જ ચિંતામાં છે? “હું સાધુ થવા માટે જ વ્યાખ્યાનમાં જાઉં છું” આમ જો તમે છે ઘરે કહેતા હો તો તમને વ્યાખ્યાનમાં પણ ન જવા દે તેવું તમારું કુટુંબ મળ્યું છે! બજારમાં સારી ચીજ મળે કે જુવે તે તેની ઘરે જઈને વાત કરે છે. તેને અહીંથી છે શું લઇને જાવ છો? જે લોકો અહીં ન આવી શકે તેઓને અહીં વ્યાખ્યાનમાં જે { વાત સમજે તે ઘરે જઈને કહે છે? રોજ સાંભળવા છતાં હજી આપણે આવા ને છે