Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગ્રામ સમાચાર
એ
અમદાવાદ–પાલડીડીલક્ષ એપાર્ટમેન્ટમાં પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા. કા. 8 5 વ8 ૧૪ ના રાત્રે ૧-૩૦ કલાકે સુસમાધિસ્થ, નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં અપૂર્વ છે જાગૃતિ સહ કાળધર્મ પામેલ છે.
પૂ. મ. સા. એઠકમ સ્વસ્થ હતા. ફા. વદ ૧૦+૧૧ના દિવસે રંગરાગર જિન મંદિરમાં પ્રઢક્ષિણા કરતાં નીચે પડી ગયા. માથામાં તેમજ પગમાં થોડો મૂઢમાર લાગેલ. પણ એકસ-રે’ના રીપેર્ટ બધા જ નેમલ આવેલ. સામાન્ય મૂઢમારની પીડા સિવાય કઈ તકલીફ તી. પિતાની નિયમિત આરાધનામાં રોજની જેમ જ પ્રવૃત્ત તા.
૧૪ ના સાંજના પ્રતિક્રમણમાં ચૈત્યવંદન, સજજાય વિ. સૂત્રો પોતે જ બોલ્યા છે. બસ રાત્રે ૧૨-૩૦ ક. માત્રાની શંકા થઈ. માગું કર્યું. સંથારામાં બેસાડ્યા કે, જરા શ્વાસની તકલીફ શરૂ થઈ.
પિતે સાવધાન થઈ ગયા. નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. ૧-૪૦ ક. તે છે પૂ. મ. સા. આ નશ્વરદેહને ત્યાગ કરી સ્વર્ગલોક ભણી સિધાવી ગયા.
કલ્પનામાં પણ ન આવે કે, પૂમ. સા. આમ અચાનક ચાલ્યા જશે. છેલા છે. શ્વાસ સુધી અપૂર્વ જાગૃતિ-આંગળીના વેઢા તો ચાલુ જ. અડધા કલાક સુધી તે એક છે સરખી નવકારમંત્રની ધૂનમાં લીન હતા.
૮૦ વર્ષનું આયુષ્ય અને પ વર્ષનો દીક્ષા પર્યાય પિતાના જીવનને સાર્થક કરી ? 1 ગયા, પૂ. સા. શ્રી રતિપ્રભાશ્રીજી મ. આરિએ સેવા આરાધના વિ. સુંદર કાવ્યા હતી 4 પાટણ-શ્રી નગીનભાઈ પષધશાળા પાટણ-કેશરબાઈ જ્ઞાનમંત્રિર–ગુરૂમંદિર 4 સંઘ સંરક્ષક પ. પૂ. આ. દેવ શ્રીમદ વિ. કમળ સૂ. મ. ની ૭૦ મી સ્વર્ગારોહણ ૬ તિથિની મહા વદ ૬, પ. પૂ. મુ. શ્રી જયદેવજે વિ. મ. સા.ની નિશ્રામાં પ. પૂ. મુનિ. | શ્રી તત્વરત્ન વિ. તથા હિતરત્ન વિ. મ. સા.ની પ્રેરણાથી ભવ્ય ઉજવણી થા.
પ. પૂ. ગુરૂદેવ કમળ સૂ. મ. સા.ના અદભુત અહાઢક સંગેમરમર મુરતીનાં ! છે અભિષેક-અષ્ટપ્રકારી પૂજા તથા નવ અંગે ગુરૂપૂજન ખૂબ આનંદ ઉહાસથી થયેલ ગુરૂ | મૂર્તિની ભવ્ય આંગી પ્રકાશભાઈ તથા નવીનભાઈએ કરી. ત્યારબાઢ ગુણાનુવ 8 મનનીય પ્રવચને થયેલ. ભાવિકએ વિશાળ સંખ્યામાં લાભ લીધેલ. સંઘપૂજન રૂા. ૧.૩) થયેલ.