Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
6 (ટાઇટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ન કરનારને પીરસ્યું હોય, તે પીરસેલા ભેજનમાંથી જે ગ્રહણ કરવું તે અવગૃહીત ભિક્ષા.
૬. પ્રગૃહીતા-ભજનકાળે ભોજન કરવા ઈચ્છતા પુરૂષને પીરસવા ઇચ્છતા છે રસોઈયા આઢિએ ચમચા વગેરેથી તપેલી આઢિમાંથી ભેજન કાર્યું હોય પણ પીરસ્યું | # ન હોય તેને જે ગ્રહણ કરવું તે અથવા ખાનારાએ પોતે જ પોતાને છે માંથી ચમચ આઢિથી કાઢેલા ભેજનને જે ગ્રહણ કરવું તે પ્રગૃહીત ભિક્ષા.
૭. ઉજિજત ધર્મા-જે ભોજન ખરાબ આદિને કારણે નાખી દેવા યોગ્ય હોય છે છે અને જે ભોજનને બ્રાહ્મણાત્રિ પણ લેવા ન ઈચ્છતા હોય તે ભેજનને અથવા અડધા છોડેલા ભેજનને ગ્રહણ કરવું તે ઉર્જિત ધર્મ ભિક્ષા.
- પર્યાપ્તા અગે (શ્રી પંચસંગ્રહમાંથી) છે જેઓએ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી નથી પણ અવશ્ય કરવાના છે તે લબ્ધિ છે [ પર્યાપ્તા કહેવાય અને જેમને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી છે તે કરણ પર્યાપ્તા કહેવાય.
અહીં આ બંનેને અર્થ સરખો જેવાથી શંકા થાય તે સહજ છે. પણ તેનું 8 સમાધાન કરતાં કહ્યું છે કે-કર્મ ના બે પ્રકાર છે. ૧-પર્યાપ્ત નામ કમી અને ૨-અપર્યાપ્ત છે નામ કર્મ.
જે કર્મના ઉયથી સ્વ-ગ્ય પર્યાઓિ પૂરી થાય તે પર્યાપ્ત નામકર્મ. જે કર્મના ! છે ઉઢયથી સ્વ-ચોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન થાય તે અપર્યાપ્ત નામકર્મ.
લધિ એટલે શક્તિ વડે કરીને પર્યાપ્તા તે લબ્ધિ પર્યાપ્તા અને તે પર્યાપ્ત છે છે નામકર્મના ઉદયવાળા આત્માએ. અને શક્તિ વડે અપર્યાપ્તા તે લબ્ધિ અપર્યાપ્તા, તે 8 અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા આત્માઓ.
અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્ત નામકર્મના ઉઢયવાળા આત્માએ જ ક્રમે કરીને છે લબ્ધિપર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. { જ્યારે કરણ અપર્યાપ્તા તથા કરણ પર્યાપ્તા તે પર્યાપ્ત નામકર્મને ઉદય થયા !
બાદ આત્માની અમુક અવસ્થાને ઓળખવા માટે જ શ્રી શાસ્ત્રકાર ભગવતેએ રાખેલા 8 નામ માત્ર છે.
જેમકે, લબ્ધિપર્યાપ્તા-પર્યાપ્તા નામકર્મવાળા આત્માઓ જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીની તેઓની અવસ્થાને કરણ અપર્યાપ્તાવસ્થા કહેવી અને ! છે સ્વચગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછીની અવસ્થાને કરણ પર્યાપ્તાવસ્થા કહેવી.
આ રીતે લબ્ધિપર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત જ્યારે કર્મરૂપ છે. અને કરણ કે પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એ કર્મરૂપ નથી એ સ્પષ્ટ ભેદ છે.
-
-
-