Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1
:
ન રિઝ જ..૧/૪ I તપવન અખબારોના પાનામાં 5 વજન
: { (૧) તપવનના ટ્રસ્ટીઓ ચંદ્રશેખરવિજયજી મહારાજ અને લલિત ધામીને બતાવી દેવાના મૂડમાં સ્ટાફે હડતાળ કરી છતાં સંસ્થા સાથે છેડો નહી ફાડે ! –અનિલ શાહ
ગુરૂવાર, સમકાલીન તા. ૧૭- -૯૭ ૨ નવસારી, તા. ૧૭ : જગતમાં સંસ્થા મહાન છે' વ્યકિત નહીં અને માટે જ | તપાવન સંરકારધામ” જેવી સંસ્થાને તાળા લાગવાને કઈ સવાલ જ ઊભો થતો નથી
એથી શું કરીએ તો આ સુંદર રીતે ચાલતી સંસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવી અમારું એ મૂળ સ્વ ન હતું તે અમે પૂર્ણ કરવાના મનોરથ રાખીએ છીએ.” ઉપરોકત વાત આજે તપોવન સંસ્કારધામના ૭ વર્ષના વનવાસ બાદ ૭ દિવસ પહેલાં જ નિમાયેલા ટ્રસ્ટી મનુભાઈ ત્રિકમદ્રાસ મહેતાએ ઉચ્ચારી હતી.
અહીંથી નજીક આવેલા અને ૨૫ એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલા છે અને અઢી કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલા “તવન સંસ્કારધામ” હાલમાં ! તો તેના એકમેવ સંચાલક લલિત ધામીને વિદાય બાદ અનેક સમસ્યા ઊભી થઈ છે, જ કારણ કે આ જ દિવસ સુધી આ સંસ્થા મારા અને મારા લલિતભાઈ ચલાવતા હતા.
જો કે આજે તપવનના ૪૫ જેટલા માણસોના સ્ટાફે હડતાળ પાડી છે અને તેને કારણે જ ' અહીં અતિથિગૃહ–ભેજનશાળા વગેરે વિભાગો બંધ છે. જો કે આ સ્ટાફ હાલમાં ? રાજીનામાં આપી દીધાં હોવાની વાત કરે છે, પરંતુ તેમના રાજીનામાં મેનેજમેન્ટને છે. મળ્યાં નથી. જ્યારે ગેરમાર્ગે દોરાયેલા આ સ્ટાફને સમજાવવાના આગેવાનોના પ્રયત્ન . ચાલુ છે અને તેમને તેમાં સફળતા મળશે એવી આશા છે. જે હોય તે આજે તો પંન્યાસજી ચંદ્રશેખરવિજયજી મ. સા.એ તેમના આશીવાઢ પાછા લઈ લીધા હેઈ સંસ્થાને અને જરૂર લાગશે. પરંતુ વહીવટક્તઓ આ તપવનને ખુબ જ સુંદર રીતે ચલાવવા કટિબદ્ધ છે.
તો બીજી તરફ કેટલાંક તત્તએ આ સંસ્થામાં ભણતા બાળકે તથા વાલીઓને ને ઉશ્કેરવાનું રીતસર શરૂ કર્યું છે, જે કે બાળકને તે બાબતે કઈ લેવા-દેવા નથી અને બાળમાનસ પર આવી વાતે લઈ જવી એ નાદાનિયત છે.
જો કે ફરી આ સંસ્થામાં પંન્યાસજી ચંદ્રશેખરવિજયજી અને લલિતભાઈ ધામીના ? સમર્થકોએ આ તપોવનના ટ્રસ્ટીઓની લગામ ઢીલી પાડવા તમામ પ્રયત્ન આઠરી દીધા છે ' છે. નવા નિમાયેલા ટ્રસ્ટી–પ્રકાશભાઈ ઢાઢી, ચંદ્રકાંતભાઈ સેનાધિપતિ સાથે ચાલેલી છે કે