Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
-
-
-
-
*,
શ્રીરવિશિg :
પ્યારા ભૂલકાઓ..
અવર નવર આપણે આનંછથી મળીએ છીએ અને છુટાં પડીએ છીએ. તમારું અવનવું આકર્ષણ જોઈ હું ખૂબ જ હર્ષિત થાઉં છું. સુંદર સંસ્કાર પોષણ અને છે 5 ધર્મરાજાને જગાવવાનો મારો ઉદેશ કાંઈક અંશે સફળ થયેલો છે તે જાણી મને ઘણે 8 છે આનંદ થાય છે.
- આજે બાલવાટિકાને કાંઈક ઉદેશ સરળ થયો છે તેમાં તમારા સૌનો સાથ છે છે અને સહકાર કાંઈક નાનોસુનો નથી. આને વેગવંતી બનાવવાનો પ્રયાસ જે તમે સૌએ 4 આશ્ચર્યો ન હોય તે આ બાલવાટિકા પા...પા.. પગલી પણ ન ભરી શકી હોત. આજે ૧ ટેચથી શિખરે બેઠેલી બાલવાટિકાના વિભાગમાં જે પ્રકાશ પથરાય છે તેના કારણે
તમારા જીવનના વિકાસમાં ઘણું ફેરફાર થઈ રહ્યા છે તો હવે સત્સંગ અને સદ્વાંચન | જ વાંચવું ગમશે ને !
બાલવાટિકાને બેનમૂન બનાવવા માટે તમે સૌ વધુ પ્રયત્નશીલ બનશે તેવી છે 4 મહેચ્છા મને છે. તમારા સવાંચનમાંથી કાંઈક ઉદ્દભવેલા વિચારોને સુંદર રીતે ૧ કાગળ ઉપર ટંકારી મોકલવા અવશર લેશે.
તમારા પ્રશ્નોત્તર માટે તેમ જ પત્ર વ્યવહાર માટે અલગ કાગળ ઉપર સુંદર અક્ષરે તમારું નામ અને સરનામું લખી મેકલવું વધુ યોગ્ય છે. વિશેષ આ મેકલવા છે 8 માટે મારું તે સરનામું છે ને ! નોંધી લો મારું સરનામું.
–એજ રવિશિશુ
ci૦. જૈન શાસન કાર્યાલય
હાસ્ય – હોજ કીંજલ-પપ્પા. તમને આંખ બંધ કરી સહી કરતાં આવડે છે. પપ્પા-હા, કરી શકું કેઈ વાંધો ન આવે લાવ અખતરો કરી જોઉં. કીંજલ–પપ્પા, આ ચોપડીમાં સહી કરી આપે આપશ્રીને અખતરા સફળ કરો. (નાપાસ થયેલા એ વાર્ષિક પરિણામ પત્રક ઉપર સહી કરાવી લીધી)
- રીટી માટે ચોકસી 3