Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ ૮૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે.
-
આ કરવું છે. નક્કી કરી લે છે. ૧ દિવ્યતા પ્રધાન નં. ૨ વિલાસીતા પ્રધાન અને નં. ૩ ? 1 પશુતા પ્રધાન.
પ્રધાન. . મમતાવાળા વ્યકિતને પુત્ર કે દુશ્મન જે કાંઈ ધન-સામગ્રીનો ખોટો દૂર ઉપ
ચોગ કરે તેનું પાપ તેને બીજા ભવમાં હોમ ડિલીવરી (ઘેર બેઠાં) બીજા ભાગમાં મળે છે ૧ છે તે પાપના પોટલાં સાથે રહેવા કરતાં સુકૃતના કેળા સાથે લઈ જવા તે સાચે છે - સુઝાવ છે.
શ્રી જૈન શાસન કહે છે ધન અને ધનથી મળતું સુખ એ સુખ -થી. પણ છે. અનેક પાપને બંધાવી દુર્ગતિમાં મોકલી આપનાર છે. માટે આવા સુખની લાઈન છોડી ? સાત કે આઠ વર્ષની ઊંમરે સુગુરૂને શેાધી ચારિત્ર મેળવી જીવનભર જિનાજ્ઞા નું પાલન છે કરી આત્માની મુક્તિ માટે આરાધના કરવા જેવી છે. પાપોઢયે સંયમ ન ૯ઈ શક્યા છે { તો સંયમ લેવાની ભાવનામાં રહેવું. અને શ્રાવક ધર્મની આરાધના કરવું. ધનની છે મમતા ઘટયા સિવાય દ્વાન થઈ શકે નહિ. સાચા દાન વગર સાચે ધર્મ થઈ શકે નહિ. પ્રભુ શાસનના લોકોત્તર કાન મહિમાને ઓળખી જીવન આરાધનામય બનાવી માનવ જીવન સફળ બનાવે.
હીરો સોનું જ ખાઈએ તે મરી જઈએ, રાખીએ તે ડર લાગે. વાગે તે આ છે પછડાઈએ આપણે તે લક્ષ્મીને પરોપકાર માટે લગાવીએ એ જ સાચો ત્યાગ એ જ ?
ચારિત્રનું બીજ છે. - બીજને ખેડૂત બહુ ઉંડે વાવે છે. જેટલું બીજ ઊંડુ તેટલો પાઠ કર.૨ સારી આપણે ધનને જીવનરૂપી ખેતરમાં કાનરૂપી બીજ એવું ઊંડું વાવીએ કે તે આપણને છે ઘણે પાક કરી આપે.
હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે એવા લોકે નીકળીને આવ્યા ત્યાં છે 4 કરોડની સંપત્તિ મૂકીને આવ્યા સાથે કાંઈ લાવી શકયા નહિ. તે તે દાન ૨, કામનું?
જે ધન સાથે સાથ ન આપી શકે કામ ન આવે તે ભેગું કહેવું કે ભેગુ ન કહેવું છે 1 સરખું છે. તેવું જ આપણે મરતી વખતે જે ધન સાથે આવે તે ધન તેવું છે. માટે જ્ઞાની છે
ભગવંત કહે છે દાન એ ઉત્સવ છે. તેમાં ન્યોચ્છાવર છે સમર્પણભાવ છે. પણ જ્યાં ? સમર્પણ ભાવ નથી અને સદે હોય ત્યાં તે દાન બાદ બનીને રહે છે.
રાણકપુરનાં ધરણા શાહે ૧૪૪૪ થાભલાવાળું દેરાસર બનાવ્યું કે તમે જ માંથી જુઓ 1 ત્યાંથી ભગવાન દેખાય તેમ તમે એવું જીવન જીવે તમને ગમે ત્યાં ગમે ત્યારે ભગવાન ?