Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4
વર્ષ ૯ અંક ૪૦ તા. ૩-૬–૯૭ :
છે ન રહી જાય તે માટે સાવધાન રહેવાનું છે. પછી જ્ઞાન દર્શન ચારિત્ર આકરૂં તે છે વખતે મુહપત્તિ ઉપર લઈ જઈએ ત્યારે પણ મુહપત્તિ અડાડવાની નથી પરંતુ જ્યારે - પાછી ફેરવે એ ત્યારે જ્ઞાન વિરાધના, ઇર્શન વિરાધના ચારિત્ર વિરાધના પરિહરૂં
બેલીએ ત્યારે હાથને અડાડી મુહપત્તિ નીચે લાવવાની છે. જ્ઞાન ઇશન ચારિત્રની છે છે વિરાધના . થઈ જાય તેની સાવધાની માટે છે. પછી મનગુપ્તિ–વચનગુપ્તિ–કાયત
બોલતી વખતે મુહપત્તિ અંદર લઈ જવાની છે. ત્યારે અડાડવાની નથી. જ્યારે પાછી છે 4 મુહપત્તિ નીચે ઉતારીએ ત્યારે મનઠંડ–વચનદંડ-કાયદંડ પરિહરૂં એમ બેલવાનું છે.
મનવચન-કાયાનો દૂર ઉપયોગ ભવ ભ્રમણ વધારવામાં જીવનને બરબાદ કરવામાં 8 કે મુખ્ય ભાગ ભજવે છે. પછી ડાબા હાથની નીચે મુહપત્તિ ઊતારતા અડાડીને મુહપત્તિ છે
નીચે લાવવાની છે. તે વખતે હાસ્ય–રતિ–અરતિ પરિહરૂં બોલવાનું છે. ત્યાર બાદ કે જમણે હાથે ઊપરથી નીચે મુહપત્તિ ઊતારવાની છે. ભય–શક દુર્ગછા પરિહરૂં આ બેલીએ ત્યારે મુહપત્તિ અડાડીને નીચે ઊતારવાની છે.
ત્યાર બાદ મસ્તકે મુહપત્તિ લઈ જઈ અડાડી કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, પત ? છે લેશ્યા પરિહરં બેસવાનું છે. ત્યાર બાદ મુખ પાસે મુહપત્તિ લાવી રસગારવ, શાતા આ ગારવ વૃદ્ધિ ગારવ પરિહરૂં બોલવાનું છે.
- ત્યારબાદ હદય પાસે મુહપત્તિ લાવી માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ છે 4 શલ્ય પરિહર બલવાનું છે.
ત્યાર બાઢ બંને પગે સાધુ સાધ્વીજી ભગવંત બેલ બોલે ત્યારે પૃથ્વીકાય, છે 4 અપકાય, વાયુકાયની રક્ષા કરૂં, તેઉકાય–ત્રસકાય–વનસ્પતિકાયની રક્ષા કરૂં બોલો છે. છે જ્યારે શ્રાવક-શ્રાવિકા જ્યણું કરૂં બોલે છે. કારણ ત્યાં સુધી સર્વવિરતિ ધર્મ દીક્ષા છે 5 ન લે ત્યાં સુધી તેની રક્ષા કરવા ઊજમાળ બની શકતા નથી. રોજ ધ્યાન દઈ બેલ છે બોલવાથી પાપ પ્રવૃત્તિ મંદ પડયા વગર રહેતી નથી. રોજ સમ્યગ્દર્શનની શુદ્ધિ છે 3 વૃદ્ધિ થયા વગર રહેતી નથી. એક વખત સિદ્ધિ અપાવે છે. કે આત્માનું નવનીત પ્રાપ્ત કરવું હોય તે વાંચજે વિચારો વધુ. વિચારો
પણ આચરજો ઘણું. બોલજે થોડું પણ સાંભળજે ઘણું. સાંભળજે ઘણું પણ 8. છે ઊતારજો ઘણું.
કેઈને શીખ આપવી હોય તો બહુમાનથી આપો. તેમ બીજાને શિખામણ છે એટલ શિખ+આમણ એટલ શિખ આપતી વખતે સામા ઊપર બહુમાન રાખે. બહુમાન 8. # વગરની શિખામણ એ ઝાટકણી છે. જેમ કપડા ઝાટકવામાં અનેક જીવો મરી જાય છે !
તેમ.