Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે કયા ધર્મનું મુળ છે કે શ્રી મહાવીરાય નમ: જે અહિંસા પરમો ધર્મ
ESTD SY 2028 Trust Act. Reg. No. E-379 Knchchh 20040/20079 I Donation is Exam. U/s 80-G (5)Certi No. 63 42 cITR Dt. 9-10-93 to 31-3-989
શ્રી જીવદયા મંડળ – રાપર રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ પાસ્ટ બોક્ષ નં. ૨૩
-: અ પી લ - ધમપ્રેમી ભાઈશ્રી,
શ્રી છવાયા મંડળ રાપરને મદદ કરવા નમ્ર અપીલ આ સંસ્થામાં ઊપરા 8 આ ઊપરી દુષ્કાળના કારણે ઢારોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહેલ છે હાલે છે જે સંસ્થામાં નાના મેટા મળીને કુલ ૪૫૦૦ (પીસ્તાલીશો) ઢોરનો નીભ વ થઈ રહેલ છે { છે. અલુ શાલે ઘાસચારાના ભાવે બહુ જ ઊંચા હોવાના કારણે તથા વધતી જતી 8 4 ઢોરોની સંખ્યાના કારણે આવક કરતાં ખર્ચ વધારે આવેલ છે. જેથી સંસ્થાએ પિતાની છે 1 ફિકસ રસીદ ઊપાડીને પણ ઢારોને નીભાવ કરવો પડે છે.
ચાલુ સાલે સરકારશ્રી તરફથી ઢોર સબસીડી મલે છે છતાં પણ કરજને ૪ 5 રૂપિયા ૨૦,૦૦૦/- (વીશ હજાર) ઊપરાંત તે પડે છે.
તે સેવાભાવી સંસ્થાઓ તથા શ્રી સંઘને તથા જીવદયા પ્રેમી ભાઈઓને આ છે લ સંસ્થાને મદદ મોકલવા નમ્ર વીનંતી.
સંસ્થા રજીસ્ટર થયેલ છે. ઈન્કમટેક્ષ માફી સટી છે. સંસ્થાનું ખાતું દેનાબેંક રાપર શાખામાં જીવદયા મંડળ રાપરના નામનું છે. ૪
સંસ્થા સ્વાવલંબી બને તે માટે સંસ્થાએ વડ વીકાસ યોજના કરેલ છે તેમાં ૧ રૂા. ૫૧૦૦૦- (એકાવન હજાર) આપનાર દાતાનું નામ શીલાલેખમાં લખવામાં છે આવશે યોજનાનો લાભ લેવા નમ્ર વિનંતી.
લી. ટ્રસ્ટી મંડળ શ્રી જીવદયા મંડળ-કરછ