Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
5
વર્ષ : ૯ અંક : ૩૯ : તા. ર૭–૧–૯૭ :
: ૮૪૩
{ તે મૃત્યુ આવે તે પહેલા જે આરાધના કરી લેવાય તો આ માનવ જીવન સાર્થક છે છે થઈ જાય.
તમારા ઘરે “વાસી ભોજન બને છે કે તાજુ તેને પરમાર્થ એ હતો કે, ભૂત- ૧ છે કાળમાં કરેલ વર્મથી બંધાયેલ જે પુણ્ય તેને ભેગો છો કે આ ભવમાં સારા ભાવે છે. 5 ધર્મની આરાધના કરે છે? ત્યારે વહુએ જે કહ્યું કે “વાસી–તેનો અર્થ એ કે, છે | ભૂતકાળનું પુય ભેગવીએ છીએ પણ હજી નવું કરતાં નથી.
પછી જે વાત ઉંમર અંગે પૂછી તો વહુએ જે જવાબ આપ્યો તેનો પરમાર્થ છે એ છે કે, ધર્મ પામ્યા પછી જે ઉંમર ગણાય તે જ ઉંમર સાચી ગણાય. ધર્મ પામ્યા 5 વગરને જે કાળ જાય તે બધો અફળ ગણાય છે. તેથી વહુએ કહ્યું કે, મને ધર્મ છે { પામ્યાને કશ વર્ષ થયા છે, મારા સાસુજીને સાત વર્ષ થયા છે, મારા સસરાજીને 3 પાંચ વર્ષ થયા છે. જ્યારે મારા પતિ તો હજી સંસારી મેજમજામાં જ આનંદ પ્રમોદ છે કરે છે. ધર્મ પામ્યા નથી માટે હજી પારણામાં ઝુલે છે પારણામાં તેમ કહ્યું!
આ સાંભળી શેઠને ઘણે જ આનંદ થયો. અને બાકીનું શેષ જીવન સુંદર છે { પ્રકારે ધર્મની આરાધના કરવામાં જ વ્યતીત કરવાને મનોમન નિર્ણય કર્યો. ૪
આ કથાનો સાર એજ લેવાનું કે, જે થઈ ગયું તે ગયું ભૂતકાળને ભૂલી છે. { જાગ્યા ત્યારથી સવાર માની, બાકીનું શેષ જીવન મેક્ષ માર્ગની આરાધનામાં જ પસાર કરી, મી પુણ્યાત્માઓ વહેલામાં વહેલા મોક્ષ સુખને પામે તે જ મંગલ ભાવના. ૪
– શાસન સમાચાર – ભીનમાલ-ચૈત્ર વઢ ૬ રવિવાર કિ. ૨૭–૪–૭ થી ચૈત્ર વદ ૧૨ રવિવાર 8 કિ. ૪–૫-સુધી શા સાંવરચંદજી દલીચંદજી મહેતાના સ્વર્ગવાસ નિમિત્તે તેમના B સુપુત્ર શા ભંવરલાલજી મહેતા અને શા મદનલાલજી મહેતા તરફથી અદ્દા મહોત્સવ છે ૧ થયેલ. જેમાં સંગીતકારે પૂજા-ભકિતમાં સારે રંગ લીલ.
ભીનમાલમાં જ પ્રવચન-પ્રભાવક પંન્યાસ પ્રવર શ્રી ઇશનરત્નવિજયજી છે 4 મ. અને જેશીલા પ્રવચનકાર મુનિરાજ શ્રી ભાવેશપત્નવિજયજી મ. ના જ
પ્રવચનો રોજ ગાંધી મુથાવાસ જેન ઉપાશ્રયમાં થયેલ. પૂજ્યશ્રી અત્રેથી વિહાર | કરી પોતાના ગુરૂદેવ પૂ. આ. ભ. શ્રી કમલરત્ન સૂ. મ.ની નિશ્રામાં થનાર અઠ્ઠાઈ 1 મહોત્સવમાં નાસોલી (પાંચપાદરા) પધારશે.
અત્ર