Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હરદેશબક જી વિશ્વયમરીશ્વરેજી મહારાજની . હર
WIE W 2000 euro e PHU NN 3-429 47
આ
ક્ષીણી
કો • હવાડિક : WON'ઝાઝર વિઝgi 8, શિકાય ક મા
-તંત્રીએ : પ્રેમચંદ મેઘજી ગુઢક
૮મુંબઈ) હેન્દ્રકુમાર સાહ્યબલાલ જ
( ) ' અરેરાજે કીરચંદ શ્રેષ્ઠ
(વ84). -: જયેદ અઢ
( જ8)
9
3 વર્ષ : ૯] ૨૦૫૩ વૈશાખ વદ-૫-૬ મંગળવાર તા. ર૭-૫-૯૭ [ અંક : ૩૯
પ્રકીર્ણ કે ધર્મોપદેશ :
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ–૧૦ શનિવાર તા. ૨૦-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ ( પ્રકરણ ૧૭ મું )
–અવ૦) છે માસે માસે અ જે બાલો કુસણું તુ ભુંજએ !
ન સે સુઅખાય ધમ્મક્સ, ફલં અગ્ધઈ સોલસિં છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા છે 4 શાસ્ત્રકાર પમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા આપણને એ છે છે વાત સમજાવવા માગે છે કે- જ્યાં સુધી સાચે ધર્મ હૈયામાં વસે નહિ, તેના છે ઉપર સાચી શ્રદ્ધા જાગે નહિ ત્યાં સુધી આત્માનું સાચું કલ્યાણ થતું નથી. સાચી શ્રદ્ધા એ જાગવી જોઈએ કે-“આ સંસારનું સારામાં સારુ સુખ પણ ઈચ્છવા જેવું | નથી, તેને મેળવવા માટે મહેનત કરવા જેવી નથી, તે મળે તો આનંદ પામવા છે જેવું નથી, ભોગવવા જેવું નથી, ભોગવવું પડે તો કમને ભેગવવા જેવું છે, તે સુખ જાય તો રેવા જેવું નથી, તેને મૂકીને જવાનો વખત આવે તો આનંદ પામવા છે જેવું છે. અને મેક્ષ સુખ વિના સાચું અને વાસ્તવિક બીજુ' એક પણ સુખ નથી માટે તે જ મેળવવા જેવું છે. તેને મેળવવા માટે જ શ્રી વીતરાગ દેવનો ધર્મ કરવાને છે, બીજા માટે નહિ” આ સમજ તમારા બધામાં આવી ગઈ છે? આ સમજ જેને છે પેઢા થાય છે. બધા ભાગ્યશાલી જીવો છે. આ સંસારનું સુખ ઈચ્છવા જેવું જ નથી ! આ વાત અસ્થિમજા થવી જ જોઈએ.