Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(ટાઈટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન [અઠવાડિક] .
કોઈ આંચકી જશે લુંટી જશે- અરે, ઘણી વખત તે રકમ અગાઉ ગણીને મુકી હોય, જે
પછી જ્યારે ગણવા બેસે ભૂલમાં ઓછી ગણાઈ હેય ખરેખર તો પૈસા બરાબર હોય ; પણ આ લોભીઓને શિયાળામાં પરસેવો છૂટી જાય અગર હાર્ટ બેસી જાય તેવું બની છે
શકે છે. આવા લેભીઆની સંપત્તિ તેના મર્યા પછી કે જા જ પાપના માગે છે ભગવતા હોય છે.
દાનની આગળ આ લગાડીએ તો આદાન થાય. લક્ષમી સાથે કંઈ આવે તે આ તે ૯ મી સુકૃતમાં દેવાય તે આવે. હું તળાવમાં દેડકા, માછલા, માછલી વિગેરે હોય છે. પરંતુ કમલ એ સૂર્યને જોઈને છે છે ઉપર આવે છે તેથી તે આદરને પામે છે. સંસાર એ કાદવ છે. તેમાં આવેલી લક્ષમી = એ કમળ છે. કમલ ઉચે આવે છે તેમ આપેલી લમી આત્માને ઊંચે લાવે છે
દ્વાન દેવું આપવું તે નિષ્ઠાન છે. માણસની પાસે પિસે હોય અને ખૂબ જંજાળ છે E હોય છે. તેથી તે સુગુરૂના વ્યાખ્યાન સાંભળી શકતું નથી. અરે, એવા કેટલાં માણસે તે હોય છે પોતાનાં સંતાનોને સંભાળી શકતા નથી. એવા બિચારા લક્ષમીથી જકડાયેલું E હોય તે શું કામનું ? શરીરમાં લકવા થતા લોહી ગંઠાઈ જાય એ કઈ વખત જીવલેણ તે બને છે. તે લોહી છુટું પડે તો લાકડા મટે છે. તેમ આપણી પાસે રહેલી વસ્તુ ધન - આદિ છુટું પડે તો આત્માનો લકવા મટે છે.
પગમાં બુટ મોટા હોય તો પડી જવાય છે તેમ લક્ષમી વધારે પાસે હોય તો ? | દુર્ગતિ થાય છે. કારણ કે તેને તણાવ હોય છે. તણાવ આવતાં માણસ પડી જાય છે. 8 છે તેવી રીતે મમતાની તાણ આત્માને દુર્ગતિમાં નાખે છે અને જિનની આણ આત્માને છે + આત્માને સદગતિ અને પંચમીગતિ મોક્ષમાં સ્થાપન કરે છે. એટલું જ નહિ છે એ આત્મા તરફથી ચૌદ રાજલકના જીવોને પિતાના તરફથી અભયની લહાણ { આપે છે.
જોધપુરના ભેરૂશાએ પૈસા અને જાનના જોખમે છ હજાર કેદ્રને રીબાવી રીબાવી છે મારનાર ઔરંગઝેબને આનંદી બનાવ્યો હતો.
ઘરમાં રહેલી કમી નંઢાય છે. ઘરમાં રહેલાં બધાં સંબંધ બંધાય છે. ઘરમાં ! બની રહેલ જેકું વહેલું મોડું નંકાય છે. બંગડી નંદાય છે. પરંતુ આપેલી લક્ષમી 1 અનિદ્રીય છે.
(વધુ આવતા અંકે)