Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
૯ એ ક હ ત રા જ કુ મા ૨ -
–અમકુમારી છે જ જ નહ-અ-વાહ -
-જ . હું એક સુંદર રળિયામણું નગર હતું. તેને રાજા ખુબ દયાળુ, ધાર્મિક, ન્યાયપ્રિય છે
અને બહાર હતો. તેને એક ખુબ સંસ્કારી અને વિવેકી રાણી હતી. નગરનાં લેકે છે ખુબ જ માથું અને વિવેકી હતાં. આવાં સુંદર નગરમાં લોકો ખુબ જ સુખપૂર્વક કઈ છે પણ ચિંતા વગર રહેતા હતા. * એક રાત્રે કે જ્યારે ચાંઢામામાં પૂર્ણ રીતે ખીલી સૂર્યને પણ અચંબામાં પમાડે છે તેવી રીતે પોતાને પ્રકાશ ધરતી ઊપર પાથરી રહ્યાં હતાં, વાયુરાજ પ્રસન્ન વદને હરી
ફરી સૌને સતા આપી રહ્યાં હતાં. સૌ કોઈ પોત પોતાનું કામકાજ આટોપી સુખની $ નિદ્રા લઈ રહ્યાં હતાં. રાજમહેલમાં ઘીના દીવાઓ પિતાને પ્રકાશ પાથરી રહ્યાં હતાં. { આજુબાજુના બગીચાઓ સ્પર્ધામાં ઊતર્યા હોય તેમ પિતાની તમામ શકિત કામે લગાડી આ ચી તરફ ગંધ ફેલાવી રહ્યાં હતા. નિરવ શાંતીમાં રાણબા પણ સુશોભીત શયનખંડમાં છે ફૂલથી પણ કામણ શૈયા ઊપર પોઢી રહ્યાં હતા. નજીકમાં રહેલી ત્રાસીઓ પણ ખડે પગે * પિતતાની સેવા બજાવી રહી હતી. રાત્રી પાપા પગલે પોતાને સમય પસાર કરી રહી છે છે હતી. શુભ ચોઘડીયાઓ એક પછી એક કાળ ઊપર પોતાનો પ્રભાવ પાથરી પસાર થઈ છે 8 રહ્યાં હતા. એવા એક શુભ ચોઘડીએ રાણીબાએ સુંદર મઝાના ચીટ સ્વપને જયાં. જે આ છે જોઈને રાણી બા જાગી ગયાં. આનંઢ વિભેર થઈ ગયા. રાજાજીના શયનખંડ તરફ દોડી { જઈ. મધુર શબ્દોથી રાજાજીને જગાડી પોતે જોયેલાં અલૌકિક સ્વપ્નની વાત કરી અને છે અને ફળ જણાવવા કહ્યું. રાજાજી ખુબ ખુબ આનંs વિભોર થઈ ગયા અને મધુર છે 8 શબ્દોમાં ફરતા જણાવ્યું.
ત્યાર બાઢ સુખમય એકથી એક ચડિયાતા દિવસ પછી મહિનાઓ શુભ રીતે છે પસાર થવા લાગ્યા. તેવાં એક મહિનાના શુભ દિવસે શુભ ક્ષણે રાણીબાએ રૂપરૂપના { અંબાર સને તેજસ્વી તારલાં જે લાલ ગુલાબના ગલગોટા જેવા પુત્રરત્નને જન્મ છે આ. આખી નગરીમાં આનંદ છવાઈ ગયે, મોટા મહોત્સવ સમું વાતાવરણ છવાઈ
ગયું. થાળ ભરી ભરી લોકે મહેલ તરફ વધામણી આપવા ઘસારો કરવા લાગ્યા. ૪ “ જ્યાં જુઓ ત્યાં લોકો રાજાજીને ત્યાં અવતરેલા ગુલાબના આ ગલગોટાની જ વાતે 9 કરી રહ્યાં હતા. આવી કોમળતા, આવું રૂપ લોકોએ ક્યારેય જોયું નહતું. લકે દંગ છે રહી ગયા હતા. એક પછી એક દિવસે પસાર થવા લાગ્યા. ગુલાબને આ ગલગોટા