Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૯ અં? ૩૭
તા. ૧૩–૫–૯૭ :
.: ૭૫
જેની પાસે પૈસા હોય અને ધર્મનું કઈ કામ આવી પડે તે તે એકલે કરી ઈ શકે તેવો હોય, તો તે ટીપ કરવા દે ? એક ગામને આગેવાન એકવાર વ્યાખ્યાનમાં મોડે આવ્યો તે દિવસ જાજમ નવી પાથરેલી હતી. વ્યાખ્યાન બાઢ મુનીમને પૂછે કેઆ જાજમ કરથી આવી ? તે કહે કે- સાધારણમાંથી લાવ્યા. ત્યારે તે શેઠ કહે કેઅમે બધા સાધારણ છીએ ? પૂછયા વિના કેમ લાવ્યો ? પછી પૂછે કે કેટલાની જ આવી ? મુનીમ કહે કે-અમૂક રક્સની આવી. તે શ્રીમતે તે રકમ ચૂક્વી દીધી અને કહ્યું છે કે- હવે ફરી આવી ભૂલ ન કરતા આજે આવો કઈ મળે? આજે કઈ શ્રીમંત નથી !
સભા) : બહુરત્ના વસુંધરા ! ઉ૦ : હું આવા રત્ન જ શોધું છું. પણ કાંકરા મળે છે..
આજે મોટાભાગને સાચા ભાવે દાન દેવાનું મન થતું નથી. નવકારશી પહેલાં છે મેંમાં કાંઈ જ નહિ મૂકનારા કેટલા મળે ? નવકારશી નહિ કરનારા પણ અહીં હશે
ને ? રાતે નહિ ખાનારા કેટલા હશે ? રાતે ખાય નહિ તે જેન જીવી શકે જ નહિ ! ને ? રાતે ખનારા નવકારશી કેમ કરી શકે તેમ પૂછનારા છે. પણ રાતે ખાય તેને | નવકારશી શોલે નહિ પણ કરવાની છુટ છે. નવકારશી કરનારો રાતે ખાય તે ધર્મને કલંક લગાડે છે !
સભા. : ઊઠે ત્યારે જ નવકારશી થઈ જતી હોય છે ? ઉ૦ : આવાને શ્રાવક કહેવાય કે એદી કહેવાય ?
જરૂર પડે રાતે બે વાગ્યાની ગાડી પકડનારા આઠ-નવ વાગે ઊઠે ! જેમ જેમ | ઊંડા ઉતરશે તેમ તેમ ફજેતી થાય તેવું છે. આ બધાનું કારણ એક જ છે કે! ભગવાનની આજ્ઞાની ચિંતા જ નથી. ભગવાને શું કહ્યું છે, ભગવાનના શાસનમાં ન જનમેલાથી શું થાય અને શું ન થાય તેની ખબર નથી.
મારે તમને તામલિ તાપસને ઓળખાવે છે. “આ સંસામાં મોજ કરતાં તે B કરતાં મરું તે દુર્ગતિ થાય” આવી તેને શ્રદ્ધા હતી. જ્યારે તમારું જે ચાલે તે તમે ને ઘરને ય છાતીએ બાંધીને લઈ જાવ તેમાંના છે. મરતી વખતે ઘર નહિ છેડે પણ છે
છુટી જશે. ખિસ્સામાંથી પૈસા પડી જાય તે તે ચલાવી લો પણ દાનમાં ન આવે ? - તેમાંની જાતન છે ! આગળના શ્રીમંતે પિતાની શ્રીમંતાઈ મુજબ વસ્ત્રાલંકાર | પહેરતા હતા. અને આજે તમે બધા ત્યાગી ! તમે તો એવા પાક્યા છે કે જે જુએ , તે તૂટે. આ કાળ પેઢાં કેને કર્યો આજે જેટલી ખરાબી છે તેને માટે દેષ શ્રીમતેને છે. આજને દુષ્કાળ પણ શ્રીમતને આભારી છે. જે શ્રીમતિ ધર્મ અને સારા ! હત તે લેકે ના પાપના ઉઢયે આવતા દુષ્કાળની પણ લોકો ઉપર અસર ન થાત. (ક્રમશઃ)