Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
! જી મહાભારતના પ્રસંગો છું
છે
[પ્રકરણ-૯].
–શ્રી રાજુભાઇ પંડિત
!
[૯] કંસ યમુનામાં વહી ગયો. જ હોય તે સાચે સાચું કહી દે, નહિતર તને મારા સંબંધ છે. આ રીતે રાજા છે સમુદ્ર વિજયે પૂછતાં કંસના પિતા સુભદ્ર વણિકે જેવી હતી તેવી હકિકત કંસની દેખતાં છે જ કહેતા કહ્યું કે –
હે રાજનએક વખત સવારના સમયે હું શૌચક્રિયા કરવા ગયા. પિતાના 8 અનુકૂળ પ્રવાહથી યમુના નદી વહી રહી હતી. પ્રમુના નદીના તે અનુકૂળ પ્રવાહની વહેતી છે દિશામાં હું ઉતર્યો હતો. એકાએક મારી નજર સામે એક કાંસાની પેટી ચડી ગઈ. તે * પેટીને ગ્રહણ કરીને જોઉં છું તે તેમાં પૂર્ણચંદ્ર સમાન મુખવાળો દેદીપ્યમાન કાંતિવાળે છે | એક પુત્ર મેં જોયો. “ઉગ્રસેન'ના નામથી અંકિત થયેલી લો આ તેમાં હતી તે મણિની છે 8 વીટી છે. અને તેની સાથે લખીને મૂકેલે આ પત્ર હતો. તે પણ છે. તે પત્રમાં લખેલું છે એવું વંચાય છે રાજન ! કે–“ઉગ્રસેન રાજાની ધર્મપત્ની ધારિણુને પતિનું માંસ ભક્ષણ કે ર કરવાને દેહદ થયો હતો. બુદ્ધિશાળી મંત્રીએ એ તે દેહઠ કેઈપણ રીતે પૂરો કર્યો. છે આથી પિષ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે વિષ્ટિ યુગ સમયે એક પુત્રનો જન્મ થયો. { તે દેહદના પ્રભાવથી આ પુત્ર પિનાને દુશ્મન છે તેમ સમજીને ઉદ્દભટ-આકૃતિવાળા છે કાંસાની પેર્ટમાં એક જ વિસના જન્મેલા તે પુત્રને માતા ધારિણીએ પતિના ક્ષેમકુશળ છે માટે મથુરાનગરીથી યમુના નદીના ઉંડા વહેણમાં તરતી મૂકી છે.”
હે દેવ! આ પત્રના લખાણથી આ પુત્ર ઉગ્રસેન-રાજાને છે તે જાણ્યું છતાં ૪ મને તેના ૯ પર તે વખતે પુત્ર સ્નેહ પ્રગટ થયો હતો. આથી જ તે પુત્રને મારા ઘરે 4 લાવીને આ કાંસાની પેટીમાંથી મલ્યો હોવાથી ઉત્સવપૂર્વક ધામધૂમથી મેં આનું નામ ? જ કંસ રાખ્યું
મારા ઘરે (લાલન-પાલન કરાતો પણ આ ક્ષાત્રકુળને ઊચિત એવા તેજથી પરાકમી બનતે ગયે. આથી નાના બાળક સાથે રમતા રમતા વારંવાર બાળકો સાથે છે ઝગડા ર્યા કરવા લાગ્યા. આથી લેક-બાળકના વડિલે મને હંમેશા ઠપકે દેવા લાગ્યા. [ આથી મેં વાસુદેવ કુમારને સેવક બનાવ્યો.
આલું સાંભળીને સમુદ્રવિજય રાજાએ કહ્યું-અમારા ગેત્ર વિના આવું બળ છે 8 કેનું ?' આમ કહીને આનંદપૂર્વક કંસની સાથે રાજગૃહી નગરીએ ગયા. હવે કંસ