Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અડવાડિક).
રજી. નં. જી./સેન. ૮૪ શિવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદર્શી 0.
-
-
-
-
-
. HUM
SURAT |
Aષ્ટ સ્વ. ૫ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
વવવવવવવવવ
૦ દેષ રહીત જીવવું, અધર્મ રહિત જીવવું, ધર્મ સહિત જીવવું, મથી મરવું તે - આપણા હાથની વાત છે. આ રીતે જીવે તેની સદગતિ નિયમા થાય અને તે પણ છે
ધર્મવાળી હોય. ૦ પસારની સાધના કરવી પડે તે ન છૂટકે કરે પણ તે કરવાનું જેનું હૈયું નહિ
તેનું નામ ધમ ! ૦ સંમને અથી અને સંસારમાં ન છૂટકે રહેનાર છવ માટે દુર્ગતિ છે જ નહિ. તે
૦ આજે જે જીવો દુઃખી દેખાય છે તે અસામાં દુઃખી નથી પણ તેમના મન ખરાબ છે 0 છે માટે દુઃખી છે. જે તેમની મનોવૃત્તિ સુધરે તો કાલથી સુખી થઈ જાય, 0 , ઘણુ નિભંગી જીવોને ધર્મની સામગ્રી વધુ પાપ કરાવવા જ મળે છે. ] છે જે જીવને સંસારમાં જ મઝા આવે છે, ધર્મ કરવાનું મન જ થતું નથી, કદાચ ન 0
છુટકે દેખાવ માટે થોડે ઘણે ધર્મ કરે છે તે બધાનું પુણ્ય પાપનુબંધી છે ! 0 ૦ પૈસા કમાવવા એટલે નવાં દુઃખ ઉભા કરવા. ૦ સંસારમાં અકકલને ઉપયોગ કરે એટલે અનેકને ઉન્માર્ગે દોરી સત્યન શ કાઢવું. 7 ૦ પુણ્યથી મળતી અનુકુળતા ભોગવવાથી આપણું પુણ્ય ખવાય છે અને એવા પાપ
બંધાય છે કે ભવાંતરમાં ભીખ માગતા ય ખાવા-પીવા પહેરવા-ઓઢવા ન મળે. 9 ૦ સંયમનું સારી રીતે પાલન કરવા માટે વિહાર છે.
. ૦ કર્મ સત્તા તો છુપી પોલીસ કરતા ય છુપી પોલીસ છે તે એવી રીતે જીને પકડી ?
લે છે કે જીવ ગમે તેટલી માયા-પ્રપંચાઢિ કરે તે ય તેને તરત ચેટી જાય છે. 1 . સાધુપણાને સ્વાઢ પરિષહ વેડવામાં છે. gooooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પલોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેકે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ)થી પ્રસિદ્ધ કર્યું*