Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
૧૬. દેવાધિદેવ શ્રી તીર્થંકરની સન્મુખ ધ ચક્ર ફરતું આકાશમાં ચાલે. ૧૭. પરમાત્માના વિહારમાં અથવા સ્થિર વાસમાં વેત ચામરા વીઆતા રહે.
૮૧૬ :
૧૮. તીર્થંકરદેવાના મસ્તક ઊપર ત્રણ ત્ર રહે.
૧૯. પાઢપીઠ સહિત સિંહાસન આકાશમાં ચાલે.
૨૦. રત્નમય એક હજાર જોજનના ઉંચા ઈંદ્રધ્વજ આગળ ચાલે,
આ પાંચે અતિશય શ્રી તીર્થંકરદેવે વિચરતા હેાય ત્યારે સાથે ચા, અને જ્યારે બિરાજતા હૈાય ત્યાં યાગ્ય સ્થળે ગેાઠવાઇ જાય.
૨૧. વિહારમાં માખણ જેવા કામળ અને સુંવાળા સુવણુ ના નવ કમળ દેવા બનાવે છે. ત્રણ પ્રભુની આગળ, ત્રણ પાછળ અને વચમાં ત્રણ, ભગવાન ચાલતા જાય તેમ મળેા આગળ આવતા જાય.
૨૨. સમવસરણની આસપાસ રત્નના, સુવણૅના, અને રજતનામ ત્રણ ગઢ હાય છે. એકેક દિશામાં વીસ-વીસ હજાર પગથીયાં હાય છે.
૨૩. શ્રી તીથ 'કરદેવા પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને સમવસરણમાં બિરાજે અને બાકીની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર શિામાં દેવે ત્રણ રુપ ભગવાનનાં કરે છે, તેમજ તીર્થંકરદેવા અતિ તેજસ્વી હાવાથી મનુષ્યા વગેરે પ્રભુ સન્મુખ બ્રેઇ ન શકે તેથી પ્રભુના મસ્તક પાછળ ખાર સૂર્યનું તેજ સ*હરી શકે તેવુ. ભામંડળ હેાય છે. ૨૪. તીથંકરદેવાના શરીરની ઉંચાઈથી ખાર ગણ્ણા ઉંચા અÀાવૃક્ષ રચવામાં આવે છે.
૨૫. માર્ગમાં રહેલા કટકા-કાંટાઓ અધેામુખ થાય છે.
૨૬. માર્ગમાં રહેલા વૃક્ષેાડાળીએ ઝુકાવીને નમન કરે છે.
૨૭. આકાશમાં દેવ દુંદુભિ વાગે છે.
૨૮. સવક જાતિના પવનના વહેવાથી કચરા આદિ દૂર થાય છે અને સને સુખદાયક સુગંધી—શીતળ મઢે પવન વાય છે.
૨૯. પક્ષીએ પણ પ્રભુને પ્રશ્નક્ષિણા આપે છે.
૩૦. સુગંધીઢાર જળની વૃષ્ટિ થાય છે.
૩૧. પંચવષ્ણુનાં પુષ્પાથી વૃષ્ટિ થાય છે. ફૂલા સર્ચિા હૈાય છે, અને ઢીંચણુ સુધી પહેાંચવા છતાં લાખા દેવ, મનુષ્યા ચાલે છતાં તેને ક્લિામણા થાય નહિ.
૩૨. શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, ઢાઢી, મૂછ, તથા હાથ-પગના નખાની વૃદ્ધિ થતી નથી.