Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
T
- આ એક કાળ એવો હતો કે- જેનને હોટલમાં જવું હોય તે પાળથી ચાંલો છે. આ ભૂસીને જતા હતા. આજુબાજુ કઈ પરિચિત જોતું નથી તે જોઇને જતા હતા. કે છે
જોઈ જાય તે ઘરે ફરિયાઢ પહોંચી જ જાય. તે ઘેર જાય એટલે તેની ખબર લેવાઈ ન જાય કે- કેમ હોટલમાં ગયેલો ? હવે ફરીથી હોટલમાં નહિ જાઉ તેમ કબૂલ ન કરે છે I ત્યાં સુધી ઘરની બહાર જવા દેતા ન હતા. કે ભગવાનને માનનાર કેણ કહેવાય ? ભગવાનની આજ્ઞા માને છે કે માત્ર ચાંલો
કરે તે ભગવાનની પૂજા કરતાં પહેલાં પોતાના કપાળની પૂજા કેમ કરવાની છે? ચાંલ્લો છે એટલા માટે કરવાને છે કે- “હે ભગવન ! હું તારી આજ્ઞા પહેલા માળે ચઢાવું છું.' છે ' છે ભગવાનની આજ્ઞા માને તે જ ભગવાનને સાચા સેવક છે. ભગવાનની આજ્ઞા માનવી
છે નહિ અને ભગવાનની સેવા કરે છે તે સેવા, સાચી સેવા કહેવાય ? નોકર શેઠને 1 સલામ ભરે અને પગાર માગે તે શેકે તેને પગાર આપે ?" પગાર ક્યારે મળે ? A શેઠના કહ્યા મુજબ કામ કરે તેને પગાર મળે ને ? તે જે ભગવાનને માને છે, જે છે
ભગવાનની પૂજા કરે છે તે ભગવાને તમને શું કહ્યું છે ? “મથી સંસારમાં રહો, 3. સંસારનું સુખ ભોગવે, તે સુખ મેળવવા અનીતિ આઢિ પાપો કરવા પડે તે કરો ! એમ કહ્યું છે ?
તમારે અનીતિ કરવાનો વખત આવે અને અનીતિ કરો તે તે “હું ખોટું કરું ? મ છું' તેમ માને છે ? તમારું ચાલે ત્યાં સુધી અનીતિ કરે જ નહિ ? જે અનીતિ . કરવી પડે તે ન છુટકે કરે અને તેને પશ્ચાત્તાપ પણ ચાલુ જ હોય ને ” “ક્યારે આ છે
અનીતિ કરવી બંધ થઈ જાય” “જ્યારે આ અનીતિ કરવી બંધ થઈ જાય તેની જ ! 2 ચિંતામાં હો ને ? તમે બધા તેવી ચિંતામાં છો ? “હા” કહેવામાં ૫.૫ લાગે છે ? તે તામલિને પરલેકની ચિંતા હતી તેમને તે ચિંતા છે ? આજ સુધી ઘર છુટયું છે { નહિ તેનું દુઃખ છે ? મરશો ત્યારે હયાથી ઘર છોડશો ? જીવતાં જીવનાં ય હું ઘર૨ બારાઢિ ન છોડી શક્યો તેનું દુઃખ થશે ખરું ? ઘર-બાર, પૈસા–ટકાદિ છોડવા જેવી છે.
ચીજ છે ને ? તમે બધા સાધુને હાથે જે તે તે વખતે થાય કે- એ બધા ઘર– ૪ બારાદિ છોડી દે છે તો અમે કેમ નથી છોડતા ? આજના મોટાભાગને ભગવાનને છે
જોઈને ભગવાન થવાનું મોક્ષે જવાનું મન થતું નથી, સાધુને જોઈને સાધુ થવાનું મન છે જ થતું નથી, ધર્મ કરતાને જાઈન અધિકને અધિક ધર્મ કરવાનું મન થતું નથી. પૈસા- છે. જ વાળાને જોઈને તેના જેવા થવાનું મન થાય છે.