Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
—
& લાબ જળવિજયસૂરીશ્વરજી મહારાજ - આ ૧૪
UN 3000 PUHOV V BRIO PR4I MI YU12047
M IST Sok bunu
પ્રેમચંદ મેઘજી ગુઢ
- ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર જજહૃજલાલ જke
(૨૪જ કેટ) ' અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(વઢવ૮)
'
,
• ૨૪કવાડફ ,
"
KNNN
આજ્ઞારાષ્ના gિgs , શિવાય 700 8
-
-
વર્ષ: ૯] ૨૦૫૩ વૈશાખ સુદ-૭ મંગળવાર તા. ૧૩-૫-૯૭ [અંક: ૩૭.
-
-
; પ્રકીર્ણક ધર્મોપદેશ :
- પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–દ છે
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૬ મું ચાલુ)
-અવ૦) : B “મારે દિકર સાધુ બને તે સારૂં, સાધુ ન બની શકે તે સારે શ્રાવઠ બને,
સાધુ ન બની શકે તે કમમાં કમ સારો ગૃહસ્થ બને તે સારું, એવું બેટુ કામ ન A કરે કે જેથી દુર્ગતિમાં ન જાય” આવી ચિંતા કેટલા મા બાપની હશે ? છોક કમાતે છે ન થાય, સારો ધંધો કરનાર ન થાય તેની ચિંતા છે પણ દુર્ગતિમાં ન જાય તેની
ચિંતા છે ? તમે કહો કે– અમને અમારી પણ ચિંતા નથી. તમને જે તમારી ચિંતા ? કે ન હોય તો તમે ભગવાનના ભગત નથી, સાધુના સેવક નથી, ધર્મ કરનારા હોવા ૬ છે છતાં ય ધમાં નથી, ધર્મ દેખાવ માટે જ કરો છે, ધર્મ નથી કરતા પણ ઢાંગ કરો 5 છે, સાચા ભાવથી ધર્મ કરતા નથી. અનીતિ કરતાં યાઢ આવે કે– આ હું ખોટ છે કરું છું ! જે હાથે ભગવાનની ભક્તિ કરે તે હાથે ખેટું લખાય ? જે જીભથી ભગવાનના છે 8 ગુણ ગવાય તે જીભથી ખોટું બેલાય ? આવું કરે તે ભગવાનને ભગત કહેવાય ? તે છે તે ભગવાનને કલંકિત કરનાર કહેવાય. આજના આવા ભગતેથી ભગવાન, ગુરુ છે અને ધર્મ નિહાય છે ? “આ ચાંલાવાળાઓને વિશ્વાસ નહિ કર જોઈએ એમ ? છે ઘણુ બેલતા થયા છે.