Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ખાટું ન લગાડતા હૈ। ને! *
******)
—શ્રી ભદ્રંભદ્ર
****.)
ફાટાની ફસામણુ યાને સાપે છછૂંદર ગળ્યું,
જાણે કે બન્યું એવું કે—અમારા રૂમના પલંગના ગાદલાની ઉપર મારે ઊંઘ આવી એટલે સૂવાનુ` થયું. માથે શુ ટેન્શન નથી. કાના માત્ર વગરનો ‘ભગત' છું ને એટલે. એટલે સૂતા ભેળેા જ હુઇ ગયેા. મને સપનું આવ્યું. સૂતી વખતે હાથ રાચિંતા છાતી ઉપર પડયા એટલે ભયાનક સપનું જોયું. પગ પાછા દક્ષિણ દિશા તરફ હતા. દક્ષિણુ દિશામાં મસ!ણુ=સમશાન હેાય એટલે અમારા કાઇ પેલા કલ્પિત મિત્રના પિતા ગુજરી ગયા તેવું મેં જોયું. પછી તેા તેમની વાર્ષિક તિથિ આવી. ત્યારે કલ્પિત મિત્રે પિતાના મોટાકાય વિશાળકાય ફ્ાટા આગળ ધૂપ-દીપ ધર્યાં. આશીવાદ માંગ્યા. ગ ગદ્ થયા. પણ પછી તે। એને એવી ધૂન વળગી કે લગ્નના, વેશવાળના, અઠ્ઠાઇના પારણાના, પારણાના દિવસે આવે ત્યારે ત્યારે રાજ એ ફાટા વાર્ષિક તિથિના ટ્વિસની જેમ જ પૂજવા, ધૂપવા લાગ્યા.
એળીના
મેં કીધું-ભલા માણ’ વાર-તહેવાર ટાણા-કટાણા કે સારા-નરસા દિવસેાને તે વિચાર કર. મિત્ર કહે-પિતાનો ઉપકાર ગમે તેવા પ્રસંગે ભૂલવા ન જોઇએ.
મેં કીધું–ફાટા મૂકવાથી જ એ ઉપકારને ચાદ કરી શકાય છે કઈ ?
મિત્ર કહે ફાટાથી વિશેષ રીતે યાઢ કરી શકાય. ફાટા જોઇએ એટલા તે વ્યવસ્થિત રીતે યાદ આવે. ફાટા મૂક્યા વગર બધું ખાડુ-ખાડુ લાગે. (હાથે કરીને હું હજી સુધી નખળી જ લીલા કરૂ છું એટલા માટે કે થોડા સમય ભલે ને એ પણ જીતી ગાના મઠમાં ધાર્યા (ઊઘ્યા) કરે એમ વિચારીને મે કીધુ’-તારા પિતાજી તેના પેતાજીનો ફાટા તારી જેમ સાથે સાથે ફેરવતા હતા ?
મિત્રે કહ્યું—તેમણે શું કર્યું તે કંઇ મારે નથી જોવાતું. મારે તે। મારે શું કરવાનુ છે તે જોવાનું છે. હા કાઇ શાસ્ત્રબાહ્ય હેાય તે મને બતાવ. બીજુ તેમણે જે ન કર્યું. હાય તે મારે ન કરાય તેવું ક્યાંથી? અને હું જે કરૂ તે તેમણે કરેલુ હાવું જોઇએ તે પણ ક્યાંથી ? અરે ! હું તે આગળ વધીને ખીજા લેાકેાએ પણ મારી જેમ વિડલના ફાટા રાખવા જોઇએ તેમ કહુ છું.
મેં કીધું—હમણાં તે। મારે તને ધેન છે એટલે કાંઈ નથી કહેવું. પણુ સમય જ તને સાચુ સમજાવશે.
મિત્રે કહ્યું—હવે જાને સમય કાળી. જ
દેવાની તેા તેવડ નથી ને માટે ( અનુ. પેજ ૮૦૨ ઉપ૨ )