Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./ન.૮૪
છે. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
છે
'T UT
SATT ||
(અષ્ટસ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ મિથ્યાત્વ મોહની સત્તા ઉઠે તે જ અધ્યાત્મ ભાવ આવે. તે જ આત્મા મારો ધર્મ 3
કરવાની વાત ગમે, નહિ તો પૈસાટકા, દુનિયાની મોજ મજાઢિ માટે જ ધમ થાય. ૦ જેને અમને ડર ન લાગે, ધર્મને પૂરેપૂરો પ્રેમ ન જાગે તે જીવ સાચે ધર્મ
કરી શકે નહિ. તે સાધુ થાય તે ય સત્યાનાશ કા ૦ દુનિયાના પૈસા માટે મંદિરમાં જવું તે ય પાપ! ૦ શાસનના સિદ્ધાંત પ્રેમી જીવે કદી કછ કરતા નથી, આવે તો વેઠી લે છે. નવું 0 પણ કશું કરતા નથી. આપણે કશું નવું પ્રતિપાઠન કર્યું નથી. જે કર્યું છે તે છે
જુના ઉદ્ધાર કર્યો છે. ૦ સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય કે જેની દૃષ્ટિ આત્મ સ્વરૂપ તરફ હોય. એને સંસાર છે
અસાર જ લાગે મેક્ષ તરફ એની દષ્ટિ અવિચલ હોય, ભેગની સાધનામાં એ 0
લેપાય નહિ. ૦ જે ભવને ભયંકર ન માને અને ભદ્રંકર માને તે ધર્મને લાયક નથી, ધર્મ માટે છે
તે અનધિકાર છે, ધર્મ પણું એનાથી વેગળું છે. માણસાઈ વિનાના માણસ જેમ છે આ નકામાં છે તેમ. ધર્મ વગરના કહેવાતા ધમી પણ નકામા છે. ૦ સ્યાદ્વાદના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છોડાય નહિ-છોડાવાય નહિ. છે
બીજાને સમજાવવાની કેશિશ કરાય, ન સમજે તો ત્યાગ પણ કરાય પણ સિદ્ધાતની 0 વાતમાં ઘાલમેલ તે કરાય જ નહિ. 0 ૦ જ્યારે જ્યારે નવી વાત આવે ચાલે ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે તે જાણવા મન જ 0 ન થાય, સમજવાનું મન ન થાય, સમજ્યા પછી સાચું કરવાનું અને ખોટું છોડ- કે
વાનું મન ન થાય તે બધા મિથ્યાત્વના પ્રેમી છે! 0 ૦ મેક્ષની ઈચ્છા વગરનાને ધર્મમાં મજા ન આવે, તેને તે પાપમાં મજા આવે છે dooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ–જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
#ootees coopeacoccase