Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(ટાઇટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
૯. અધે લેાકમાં જીવના ૧૧૫ ભેઢ મળે. તે આ રીતે.
૭-નારકી.
૧૫-૫૨માધામી.
૧૦-વનપતિ
આ ૩૨ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેઝથી ૩૨૪૨ = ૬૪. ૪૮ તિ. 'ચના
૩ મનુષ્યના (અધેાલેાકના પર્યાપ્ત,
અપર્યાપ્ત અને સંમૂમિ ભેદથી)
૧૦. તીતિલાકમાં જીવન ૪૨૩ ભેઢ મળે તે આ રીતે.
૩૦૩–મનુષ્યના
૪૮-તિય ઇંચના
૭૨-દેવના તે આ રીતે
૧૬ વાળુ વ્યંતર, ૧૦ તિયક જા ભક તથા
૧૦ જયાતિષી એ ૩૬ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે ૩૬૪૨ = ૭૨.
૧૧. ઉલાકમાં જીવના ૧૨૨ ભેઢ મળે. ૪૬–તિય ચના (બાઢર તેઉકાય પર્યાપ્ત અને અપર્યાપ્ત છેડીને)
૭૬ દેવના તે આ રીતે, ૩. મિીષી, ૧૨. દેવલેાઇ, ૯. લેાકાંતિક, ૯. ગ્રે વેચક, ૫. અનુત્તર વિધાનના એ ૩૮ દેવાના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ૩૮×૨ = ૭૬. ૧૨. દ્ધિશીલા પર જીવના ૧૨ ભેદ મળે તે આ રીતે, ૧૦, પાંચ (૫) સ્થાવરના સૂક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત, ૨. બાદર વાસુકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત.
૧૩. સાતમી નરકના તળે પણ તે જ રીતના ૧૨ ભેઠ મળે. ૧૪. સ્વયંભૂ રમણ સમુદ્રના અંતે પણ તે જ ખાર ભેઢ મળે. ૧૫. લેાક આકાશમાં સર્વત્ર ૫૬૩ ભેદ મળે.
F