Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પરમ પૂજયયાદ વ્યાખન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
પુણ્ય પ્રવચનોનો સારાંશ «
હજુ એક ગુંચ છે પ્રભુ ભાવ લાવવા ક્રિયા કરે કે, આવશે.. કરતાં કરતાં પણ ભાવ આવશે બાહ્ય વિધિ સહિત ક્રિયા કરે છે પણ જ્ઞાનની ઈરછા નથી તે શું ભગવાનને ભગત બની આજ્ઞાને આરાધશે? આજ્ઞા જેના દિલમાં નથી તેને અધિકાર કઈ ક્રિયાને પહેલાં આજ્ઞા કે ક્રિયા? આ સમજ કયારે આવશે જ્ઞાન પણ ગુરૂગમ વિનાનું, મિથ્યાત્વ તરફ લઈ જશે લખેલું શાસ્ત્રમાં રહેશે ને ક્રિયા દુર્ગતિમાં લઈ જશે
ગ્યતા વિના ક્રિયા કરી દંભ જે કઈ આચરે તે ન મેક્ષે જશે ? કે સંસાર ઘણે વધારશે ? ગુણઠાણું ના જોઈએ ને ગુણઠાણાની ક્રિયા કરે એવા દંભ પણ આ જગતમાં શું વ્યવહાર ચલાવશે? મેક્ષને શું માંગશે? જે મોક્ષ વિષે જાણે નહિ ભગવાનની ભક્તિ શું કરે? જે ભગવાનને જાણે નહિ ફસી ગયા છે બધા જીવો પુણ્ય–પાપની લાલચમાં એના માટે ઝેર છે જે સુખને પચાવી જાણે નહિ. મનના ભાવે સ્થિર કરવા દ્રવ્યક્રિયા જરૂરી છે ભાવ આવો સહેલ નથી, પહેલાં જ્ઞાન જરૂરી છે ભાવ કયાંથી આવશે? અરિહંતને ઓળખ્યા વિના માટે જ કહે ગુરૂજી, સાચી ઓળખ જરૂરી છે. પૂજ્ય થવાની યોગ્યતા જ્ઞાનથી જે મેળવે તે જ ગુરૂ સેવ્ય છે જે અરિહંતની વાણી વદે લોકોત્તર જિન શાસનમાં શાસ્ત્રગતિ સર્વોચ્ચ છે તે સિવાયના ઘણા મતે, બુદ્ધિનો વ્યભિચાર છે