Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૮૦
: શ્રી જૈન શાસન [અઠવાડિક] ૧
-
-
-
ગળગળા સાદે સચ્ચાઈના રણકા સાથે આવું જ્યારે ઉંબરરાણે કહે છે ત્યારે છે મયણનું હૃદય ધરતીકંપનો આંચકે અનુભવે છે. એની આંખમાંથી અનરાધાર વરસે ન છે. થોડી વાર પછી, હયું હળવું થયા પછી મયણું કહે છે “સ્વામીનાથ ! જે કહેવું
હોય તે કહેજે પણ મારા ધર્મ ઉપર (શીલધમ ઉપર, પ્રભુઆજ્ઞા ઉપ૨) આપત્તિ આવે છે છે એવું કશું પણ ફરીવાર ક્યારેય કૃપા કરીને કહેશો નહિ” { પ્રસ્તુત છે, આજ્ઞા પ્રેમમાંથી જનમેલા જિનમંઢિરપ્રેમ, જિનમૂતિપ્રેમ. જીવઢયાપ્રેમ છે અને સાધર્મિક પ્રેમની કેટલીક જાણી-અજાણી ઝલક.
સાધનાને અંતે પ્રત્યક્ષ થયેલી અંબિકાદેવીએ વિમલમંત્રીની સામે બહુ આકરો { વિકલ્પ મૂક્યો હતો. બેમાંથી એકની પસંગી કરી લો. કાં વારસઢાર પામો કાં જિન- મંદિર બાંધો.” અને મંત્રીદંપતીએ નિઃસંતાન રહેવાનું વધાવી લઈને વિશ્વપ્રસિદ્ધ આબુનાં ? દેહરાં બંધાવ્યાં હતાં.
જ ધરૂચિ અણુગારની સામે પણ બે દિશા હતી. એક બાજુ કાર્ડ, વગેરે જંતુ- 8 છે એની હિંસા થતી હતી તો બીજી બાજુ પિતાની હત્યા થવાની હતી.. ગોચરીમાં છે આવેલું ઝેરી શાક ધૂળમાં પરઠવવાને બદલે તેઓ પોતે વાપરી ગયા હતા !
1 ts વેશ્યામાં આસકત બનેલ શ્રેષ્ઠ પુત્ર બધું જ ગુમાવી બેઠા હતા અને છેલ્લે છે વેશ્યાની પ્રસન્નતા માટે, તેની પ્રેરણાથી રાજાની રાણીના કુંડળ રવા નીકળ્યો હતો. મેં ને તમામ જખમમાંથી હેમખેમ પસાર થઈને છેક રાજારાણીના શયનખંડ સુધી એ પહોંચ્યો છે { હતે. મેડીરાત સુધી પડખાં ઘનતાં રાજાને જ્યારે રાણીએ પૂછયું ત્યારે રાજાએ કહ્યું છે છે હતું કે “મારો એક સેવક રાજ મને નમસ્કાર નથી કરતો. મને નમસ્કાર કરવા આવે ૧ છે ત્યારે એ પિતાની આંગળીમાં રહેલી વીંટીમાં કતરેલા એના ઈષ્ટદેવ જિનેશ્વર દેવને
નમસ્કાર કરે છે. મને એણે આજ દિવસ સુધી છેતર્યો છે. પણ હવે હું એને એની ગુસ્તાખીનાં કડવાં ફળ બહુ જલદી ચખાડવા માંગું છું. કાલે સવારે જ ના રાજયમાં છે પહોંચી જઈને એને પદભ્રષ્ટ કરે છે. નષ્ટ કરી છે. હું સાવ મૂર્ખ બન્યો છું. છેતરાયો 8 છું. તેથી અજંપ અનુભવું છું. પણ હવે તે સવાર પડે એટલી જ વાર છે.”
આ સાંભળી રહેલા સમ્યગ્દષ્ટિ શ્રેષ્ઠીપુત્રની સામે પણ અત્યારે બે વિકલ્પ છે. એક વેશ્યાની પ્રસન્નતા અને બીજે, સાધમિકની સુરક્ષા, જેને માટે પોતે જોખમોને સમંદર છે પાર કરીને છેક અહીં સુધી આવ્યો છે તે રાણીનાં કુંડળને જાણે સાવ વીસરી ગયો હોય તેમ શ્રેષ્ઠીપુત્ર તે તત્કાલ દેડો પેલા સેવકરાજાની રાજધાની તરફ, સાધર્મિકને બચાવી લેવા માટે! અંધારી રાતે બેહઠ મુશ્કેલીથી ત્યાં પહોંચે છે અને સાધમિકને સાવધ કરે, છે. અંતે રામ-લક્ષમણ આવીને તેને ઉગારે છે.