Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
IEGELH2112
-- સ ને ર દિ ન :ફા સુદિ ૧૩ શુક્રવાર તા. ૨૧-૩-૯૭ માર્ચ સહુ ચાલો સિદ્ધગિરિ જઈએ, છ ગાઉની યાત્રા કરીએ....
સાચી યાત્રા કરી પ્રભુ આજ્ઞાન વિધિ મુજબ આદર કરે. ફા. સુદિ ૧૩ શુક્રવાર પર્વ દિનની આરાધના માટેનો આ વર્ષે ભારતભરના છે સંઘે માટેનો એક સેનેરી ઢિવસ ઈતિહાસના પાને લખાઈ ગયે. ભારતભરનાં સંઘે
આ દિવસે સિદ્ધાચલ ગિરિરાજની ગોદમાં યાત્રા કરવા તેમજ કર્મ અપાવવા માટે સાચી ! છે આરાધના આઠ લઈને ગયા. આ દિવસે ભાંડવાના ડુંગર ઉપર ૮ ક્રોડ મુનિ ભાવંત
આ દિવસે મુક્તિ માર્ગના સિંહાસન ઉપર પહોંચી ગયા તે માટે આ દિવસને મહિમા અપરંપાર છે. જેનો તેમજ અજેનોમાં “ઢેબરા તેરસ” તરીકે ઓળખાય છે. સેંકડો હજાર, લાખોની સંખ્યામાં આ દિવસે પુન્યશાળીઓ સાચી આરાધના કરી, કરાવીને
અનુમોદના કરી કે આપને શુદ્ધ ભાવથી યાત્રા કરી, કર્મ અપાવી મહાવિદેહમાં જઈ છે ૮ વર્ષે દીક્ષા લઈ વહેલાં વહેલી તકે આપણે સૌ મુક્તિ માર્ગના સિંહાસન પર જઈ ? એ પહોંચીએ.
સ્વ. દાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય પ્રશિષ્ય થઈ ૧૬-૧૬ આચાર્ય ભગવંત-સંકડા મુનિ ભગવંતે, ઍક સાધ્વીજી ભગવતેએ પણ આ સાચી આરાધન છે ન કરી અનેકને માર્ગદર્શન આપવામાં ખુબ જ મહત્વનો લાભ લીધેલ.
ફા સુદિ ૧૨ ના બપોરે ૨ ક. મહારાષ્ટ્ર ભુવનમાં રામનગરી મંડપ બાંધવામાં આવ્યું હતું તે પણ નાનો પડતો હતે. હજારો ભાવિકે મહાપુરૂષોના સ્વમુખે સાચી ! તેરસની સમજણ સચોટ માર્ગદર્શનથી આહલાદ-આનંદ થયો હતો. સચોટ માર્ગદર્શન હૃદયમાં સરી જાય તેવું સરળ ભાષામાં પૂએ આપ્યું હતું. બપોરના ૨ થી ૫ વાગ્યા સુધી પ્રવચનમાળા રહી હતી. ત્યાર બાd ૧૩ના દિવસે તળેટી ઉપર અષ્ટપ્રકારી | પ્રથમ પૂજા ના ચઢાવવા બેલાયા. તેમાં મુંબઈવાળા કુમાર કાકાએ ૨ લાખ બેલીને લાભ લીધેલ. તેમજ બીજા અનેક ચઢાવા બોલાયા હતા તેમાં જુદા જુદા પુન્યશાલીઓએ લાભ લીધેલ. ત્યાર બાદ મુંબઈથી બે સ્પે. ટ્રેને આવી હતી.