SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ IEGELH2112 -- સ ને ર દિ ન :ફા સુદિ ૧૩ શુક્રવાર તા. ૨૧-૩-૯૭ માર્ચ સહુ ચાલો સિદ્ધગિરિ જઈએ, છ ગાઉની યાત્રા કરીએ.... સાચી યાત્રા કરી પ્રભુ આજ્ઞાન વિધિ મુજબ આદર કરે. ફા. સુદિ ૧૩ શુક્રવાર પર્વ દિનની આરાધના માટેનો આ વર્ષે ભારતભરના છે સંઘે માટેનો એક સેનેરી ઢિવસ ઈતિહાસના પાને લખાઈ ગયે. ભારતભરનાં સંઘે આ દિવસે સિદ્ધાચલ ગિરિરાજની ગોદમાં યાત્રા કરવા તેમજ કર્મ અપાવવા માટે સાચી ! છે આરાધના આઠ લઈને ગયા. આ દિવસે ભાંડવાના ડુંગર ઉપર ૮ ક્રોડ મુનિ ભાવંત આ દિવસે મુક્તિ માર્ગના સિંહાસન ઉપર પહોંચી ગયા તે માટે આ દિવસને મહિમા અપરંપાર છે. જેનો તેમજ અજેનોમાં “ઢેબરા તેરસ” તરીકે ઓળખાય છે. સેંકડો હજાર, લાખોની સંખ્યામાં આ દિવસે પુન્યશાળીઓ સાચી આરાધના કરી, કરાવીને અનુમોદના કરી કે આપને શુદ્ધ ભાવથી યાત્રા કરી, કર્મ અપાવી મહાવિદેહમાં જઈ છે ૮ વર્ષે દીક્ષા લઈ વહેલાં વહેલી તકે આપણે સૌ મુક્તિ માર્ગના સિંહાસન પર જઈ ? એ પહોંચીએ. સ્વ. દાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય પ્રશિષ્ય થઈ ૧૬-૧૬ આચાર્ય ભગવંત-સંકડા મુનિ ભગવંતે, ઍક સાધ્વીજી ભગવતેએ પણ આ સાચી આરાધન છે ન કરી અનેકને માર્ગદર્શન આપવામાં ખુબ જ મહત્વનો લાભ લીધેલ. ફા સુદિ ૧૨ ના બપોરે ૨ ક. મહારાષ્ટ્ર ભુવનમાં રામનગરી મંડપ બાંધવામાં આવ્યું હતું તે પણ નાનો પડતો હતે. હજારો ભાવિકે મહાપુરૂષોના સ્વમુખે સાચી ! તેરસની સમજણ સચોટ માર્ગદર્શનથી આહલાદ-આનંદ થયો હતો. સચોટ માર્ગદર્શન હૃદયમાં સરી જાય તેવું સરળ ભાષામાં પૂએ આપ્યું હતું. બપોરના ૨ થી ૫ વાગ્યા સુધી પ્રવચનમાળા રહી હતી. ત્યાર બાd ૧૩ના દિવસે તળેટી ઉપર અષ્ટપ્રકારી | પ્રથમ પૂજા ના ચઢાવવા બેલાયા. તેમાં મુંબઈવાળા કુમાર કાકાએ ૨ લાખ બેલીને લાભ લીધેલ. તેમજ બીજા અનેક ચઢાવા બોલાયા હતા તેમાં જુદા જુદા પુન્યશાલીઓએ લાભ લીધેલ. ત્યાર બાદ મુંબઈથી બે સ્પે. ટ્રેને આવી હતી.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy