________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
(૧) પહેલી સ્પે. ટ્રેન શ્રી સિદ્ધાચલ ગિરિરાજના લાભ કુમારકાકાએ સારી રકમ આપીને લાભ લીધેલ. (૨) સ્પે. ટ્રેન-શ્રી હસ્તગિરિરાજ તેના લાભ (૧) બારીવલી નિવાસી સ`ઘવી કાંતીલાલ ગીરધરલાલ વેારા (૨) રીખવચંદ જેઠાલાલ (૩) હર્ષદભાઈ સી. શાહ (૪) હરેશભાઇ શાહએ સારી રમે। આપીને લાભ લીધેલ. તે ભા યશાળીએનું બહુમાન સંઘની હાજરીમાં ‘સન્માનાક’ હાર પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું. ફા. સુદ ૧૩ ના સેનેરી દિવસે મહારાષ્ટ્ર ભુવનથી અનેક આચાર્ય ભગવંતા સાધુ-સાધ્વીજી ભગવંતા સંઘ સાથે વાજતે ગાજતે જય જયશ્રી આદિનાથના મધુર કઠા સાથે ગાતાં ગાતાં હજારા ભાવિકા તળેટી ઉપર પહેાંચી ગયા હતા. માં આગળ સવારે સુંદર ફૂલેાના શણગાર કરવામાં આવ્યેા હતેા. પછી કુમાર કાકાએ અષ્ટપ્રકારી પૂજાના લાભ લીધેલ તેમણે સુંદર રીતે પૂજાએ કરી હતી. ત્યાર ખાઢ પૂ.શ્રી સાથે ચૈત્યવંદન, ખમાસમણા કરી સેાના-રુપાના ફૂલોથી ગિરિરાજને વધાવ્યા હત..
૭૮૬ :
ત્યાર બાદ ગિરિરાજ ઉપર જઇ શ્રી આદિનાથ દાઢાના દર્શન કરી. ૬ ગાઉની યાત્રામાં જાણે કોઇ ચમત્કાર શાસનદેવની કૃપા હેાય તેવું હજારો યાત્રાળુઓને લાગ્યુ સવારથી કે સાંજ સુધીમાં જરા પણ કાઈ યાત્રાળુઓને તડકા લાગ્યા નહાતા. ઘણાં પુન્યશાળીએ મેાજા કે પગરખાં લાવ્યા હતા. પણ તેમણે શૈલીમાં જ રહેવા દીધા. અને ખુલ્લે પગે ચાલવાના આનંદ પસંદ કર્યાં. આ યાત્રામાં રાધનપુરવાળા એારીવલીના સુરેશ ભાઈના રૂષભકુમાર ઉંમર વર્ષ ૩ અને ઉંમર–૪ નિરાગીએ લાભ લીધેલ. તેમજ ૮૭– ૮૯ વષઁના માજી ખુલ્લે પગે યાત્રા કરતાં જોઈને એ ચુવાનાએ માજીને પૂછ્યુ કે માજી આ ઉંમરે જાત્રા કેમ કરેા છે ? તેના જવાબ સાંભળી ચુવાનાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા કે—જૈન શાસન કેવુ સુદર છે. માજી અે કે—બેટા આટલા માં ઘણાં પાપા ક્યું છે પણ આ વર્ષે સાચી ૧૩ ની આરાધના કરવાના આનંદ મળી ગયા તેના આનંદ અદ્ભુત છે.
મારા પરમ ગુરૂદેવ કદાચ મહાવિદેહમાં હશે જ તેથી હું પણ કદાચ મરીશ તા આવા સુંદર દિવસે સાચી આરાધના કરી મહા વિદેહમાં જન્મ લઈ ૮–વષે દીક્ષા લઈ ક્રમ ખપાવી કેવલજ્ઞાન પામી મેક્ષે જઇએ અને સૌ આ જ ભાવનાથી અહીં આપણે આવ્યા છીએ. એ સાંભળીને ચુવાના આવા નાના ખાળકા તથા મેાટી ઉંમરના માજી કે કાકાને યાત્રીએ જોઇને ભૂરી ભૂરી અનુમેાદના કરતાં કરતાં આગળ જઈ રહ્યાં હતા. અને આ વાતેા છેક એમના ઘર સુધી પહોંચતી કરી. આ યાત્રામાં પારસભાઈના બાળકો ઉંમર વર્ષ ૪ ભવ્યકુમાર, દિવ્યકુમારે પણ ખુલ્લે પગે ચાલીને ૧-૦૦ વાગે પચ્ચકખાણુ