________________
વર્ષ ૯ અંક ૩૬ તા. ૬–૧૯૭ :
.: ૭૮૭
પાયું હતું. તેમની પણ લોકે અનુમોદના કરતા હતા. આવા અનેક બાળકે તથા વૃદ્ધો જેફ વયે કરીને આનંઠ અને કર્મ ખપાવી ગયા હતા. નીચે ઉતરતાં પુન્યશાળીઓને બહુમાન પૂર્વક હાથ જોડી, ગુલાબજળ છાંટી, કુમકુમનાં તિલક કરી. બાટલું, છાંટી, દૂધથી પગ ધેાઈ-હાથ જોડી સાચી આરાધનાનું જન્મભૂમિ પંચાંગ પ્રમાણે પણ સાચી
આરાધનાનું મહત્વ નિ. તથા તેમાં સેનાથી રચેલો ચાંદીનો સિક્કો તેમજ ૭-૭ 5 રૂા.નું સંઘ પૂજન જુદા જુદા પુન્યશાલીઓએ લાભ લીધેલ. સુંઠર પાલેમાં સારી સગવડો છે ન કરી તેમની ભક્તિ કરાઈ હતી.
૦ જેટલો વિરોધી પ્રચાર વધુ, તેટલો ૨૧ માર્ચ માટે થઈ રહેલા વધુ ઘસારે.
૦ જૈન શાસનના પ્રભાવે આ યાત્રા એવી અનેરી હશે કે આપના જીવનમાં | સોનેરી સ ભારણું બની જશે.
૦ જેમ પત્થરની ગાયને દોહવાથી દૂધ મળતું નથી, તેમ તિથિ બદલીને કરાતી આરાધનાનું ફળ મળતું નથી.
૦ જે પંચાંગ સકળ સંઘ સ્વીકાર્યું છે તેને વફાઠારી પૂર્વક અનુસરવું તે વિવે1 કીનું કર્તવ્ય છે. જયાં કાંકરે કાંકરે અનંતા આત્મા સિદ્ધિ ગતિને પામ્યા તે ગિરિરાજને
કોટી કેટી વંદના.. સાચી યાત્રા કરી પ્રભુ આજ્ઞાને આદર કરે.
ડે બીવલી-શ્રી પાર્શ્વભકિત . મૂ. પૂ. તપગચ્છ જૈનસંઘ ડેબીવલીના આંગણે 8 1 સંગીતાવાડી, પાંડુરંગવાડીમાં દેવાધિદેવ શ્રી આઢિનાથ દાઢાની વિશાળ છત્રછાયામાં છે છે પૂ. મુનિરાજ શ્રી જિનસુંદરવિજયજી મ. આઢિની શુભનિશ્રા અને શ્રી ઋષભદેવ ભગ- 8 5 વાનના જન્મ અને દીક્ષા કલ્યાણક દિવસે ૧૮૨ મહામંગલકારી વષીતપ તથા ૧ ? છે કમસૂઠન તપ અને ૩ પાંચસો આયંબીલ શરૂ થયા. નાણ સમક્ષ પ્રત્યાખ્યાન આપેલ. ૬
ડે બીવલી (ઇસ્ટ) સંઘના ઈતિહાસમાં અભૂતપૂર્વ અને યાઠગાર એવા આ વર્ષ; તપના મંગલ પ્રારંભે આગલા દિવસે સાંજે અત્તર પારણાનાં ભજનને સુંદર લાભ છે 8 શ્રી વર્ધમાન સંસ્કૃતી ધામના સંચાલક શ્રી પ્રવિણભાઈ દોશીના નેતૃત્વમાં નવયુવાનોએ છે છે ખડેપગે સેવા આપી સુંદર રીતે કરી હતી. દરેક તપસ્વીઓનું પગ ધોઈ તિલક કરી? સંઘપૂજનો લાભ વ. સંસ્કૃતી ધામે લીધો હતો. તપશ્ચર્યામાં જોડાયેલા દરેક ભાઈ– બહેનોના બહુમાનનો લાભ શ્રી કુંદનલાલ ગણેશમલજી ભીવંડીવાળાએ લીધે. ચાંદીની