________________
૭૮.૪ :
: શ્રી જૈન શાસન અઠવાડિક)
।
સિંહરથ રાજાને જીતવામાં જરાસંઘે જે પેાતાની પુત્રી છે તે જીવયશા પેાતાના પિતાનો અને પતિનો કુળ સહાર લક્ષણા છે.’ આટલું સાંભળીને તે વિદ્વાન જ્ઞાનીનું વિસર્જન વાસુદેવને જણાવ્યું કે-‘રાજગૃહી તરફ જરાસંઘ રાજા પાસે જવાનો આપણા આ આર‘ભ આપણા સારા ભવિષ્યવાળા નથી.’
જીવયાને શરતમાં મૂકેલી કરનારી છે. તેવા તેના કરીને રાજા સમુદ્રવિજયે
આથી વાસુદેવે રાજાને કહ્યું કે દેવ ! ચિંતા ના કરો. જરાસંઘ રાજા મને તેની વિષકન્યા પરણાવશે તે વાત ચાક્કસ છે. પણ તે ખલામાંથી છટકવાનો ' ઉપાય વિચારી લીધેા છે. તે તમે સાંભળે.
‘હું આપની આજ્ઞાથી સિ...પુર નગરમાં ગયા. ગુફામાંથી સિ’હની જેમ નગરમાંથી સિંહુરથ રાજા યુદ્ધ કરવા નીકળ્યા. પ્રચંડ પરાક્રમી તે રાજાએ અત્યંત ખદ્ભુત ભુજાના પરાક્રમેાથી મારા પણ સૈનિકોને ત્રાસ-ત્રાસ કરી મૂકયા. આથી મારૂ સૈય ભાંગી ગયેલું જોઇને રથમાંથી અત્યંત ઝડપથી નીચે ઉતરી જઈને મારા સારથી આંસે સિહરથ રાજાના રથને પેાતાના માહુબળથી પતની જેમ ભૂકે ભૂક્કા ઉડાડી દીધા. અને મયૂર બંધથી (મયૂરને બાંધે તે રીતે) સિંહરથ રાજાને તે ક ંસે એકલાએ ખાંધીને મારી સામે ફેકા’
આપણે જરાસંઘ રાજાને આ રીતે કહીશું કે જેથી મગધેશની તે વિષકન્યા 'સની પત્ની મને. સિ’હરથને જીવતા ને જીવતા બાંધી લાવનાર આ ફૅ'સ છે. તેથી જીવયશાને તે જ પરણવા લાયક છે. તેનો જ અધિકાર છે.’
આ રીતે વાસુદેવે કહેતાં સમુદ્રવિજય રાજાનો શાક દૂર થયા પણ પાછી ચિંતા વ્યક્ત કરી કે-વાસુદેવ ! કંસ તા વિષ્ઠપુત્ર છે. એમ તુ કહે છે. અને વણિકપુત્રને જરાસંઘ પેાતાની પુત્રી નહિ જ પરણાવે એટલે પાછી આપણને મુશ્કેલી જ ઉભી થશે.' આ વાત ચાલતી હતી ત્યાં જ કંસ આવી ચડયેા. વાસુદેવે કહ્યું—આ કૅમ છે.' સમુદ્રવિજય રાજાએ તેની માંસલ, તેજસ્વી, પરાક્રમી આકૃતિ શ્વેતા વાસુદેવને કહ્યું કે-આ સાક્ષાત ક્ષાત્ર કુળનો લાગે છે. વિષ્ણુક કુળમાં આવેા પરાક્રમી જન્મે જ કયાંથી તેથી તેના પિતા પૂછીને હું તેનુ' (કંસનુ) કુળ કર્યું છે તે જાણીશ.
( પાંડવ ચરિત્ર—સ-૨ પ૨ થી ૭૬)
(ક્રમશ:)